Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિયા સેન ફિગરને લઇને ચિંતામાં !

રિયા સેન ફિગરને લઇને ચિંતામાં !

વેબ દુનિયા

મુંબઇ , બુધવાર, 28 જાન્યુઆરી 2009 (19:53 IST)
IFM

રિયાસેન આજકાલ ખુબજ મુઝવણમાં અને દુઃખી છે. તેના દુઃખનું કરાણ તેની ફિગરમાં વધારો થતો હોવાનું મનાય છે. સેકસ બોમ્બના નામથી જાણીતી રિયા પાસે એક તો ફિલ્મો ઓછી છે, એમાં હવે દિન-પ્રતિદિન તેના શરીરમાં ચરબી વધી રહી છે. જેના પગલે રિયાએ હવે ડાયેટીંગ શરૂ કરી દીધુ છે. તે કરીના કપુરની જેમ સાઇઝ ઝિરો કરવા માંગે છે. આ માટે રિયાએ તળેલા પદાર્થો લેવાનું બંધ કરી દીધુ છે. હવે તે લીલા શાકભાજી, દહી અને હલકો નાસ્તો જ લે છે. રિયાએ ફાસ્ટ ફ્રુડને પણ બાયબાય કરી દીધુ છે. આમ હવે તે નાજુક સેકસી અને હસીન દેખાવા માગે છે.

Share this Story:

Follow Webdunia gujarati