Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાની મુખર્જીનો આજે જન્મદિવસ

રાની મુખર્જીનો આજે જન્મદિવસ
, શનિવાર, 21 માર્ચ 2015 (14:48 IST)
બોલીવુડની અબિનેત્રી રાની મુખર્જીનો આજે જન્મદિવસ છે. આજે રાની મુખર્જી 37 વર્ષની થશે તેનો જન્મ મહારાષ્ટ્રમાં મુંબઈમાં થયો હતો તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'રાજા કી આયેગી બારાત" થી કરી હતી. 16 વર્ષની નાની ઉઅમરે રાનીને અભિનયની દુનિયામાં આવવાનો ચાંસ મળ્યો હતો . પરંતુ તેમના પિતા નહોતા ઈચ્છતા કે તે આટલી નાની ઉમરમાં અભિનયની શરૂઆત કરે. 
 
ભૂરી આંખોવાળી રાનીને બોલીવુડમાં ઘણી વાર પોત આના અવાજને કારણે નાપસંદ કરવામાં આવી હતી. પરંતુ તેણે પોતાના અવાજને પોતાની કમજોરી બનવા દીધો નહોતો. શાહરૂખ સામે આવેલી રાનીની સુપરહિટ ફિલ્મ " કુછ કુછ હોતા હે" ઘણી સુપરહિટ રહી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ સહાયક એવોર્ડ પણ મળ્યો હતો . રાનીનો સારો અભિનય ફિલ્મ "યુવા" "બંટી ઓર બબલી' 'વીરઝારા' 'બ્લેક' 'તલાશ'અને 'નો વન કીલ્ડ જેસિકા'માં જોવા મળ્યો . 
 
હાલમાં જ તેમની મર્દાની ફિલ્મ રિલીઝ થઈ જેમાં તેણે ઉમદા અબિનય ક અરીને લોકોનું દિલ જીતી લીધું હતું. રાની હવે ડાયરેક્ટર આદિત્ય ચોપડા સાથે લગ્ન કરીને ખોબ જ ખુશ છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati