Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાનીનું દિલ કેવી રીતે બોલે 'હડીપ્પા'

રાનીનું દિલ કેવી રીતે બોલે 'હડીપ્પા'
P.R
બોલીવુડમાં પોતાના સમયની સફળ રહેલી અભિનેત્રી રાની મુખર્જી, આજે બદલાતા સમયની સાથે નવી નવી હીરોઈનો આવવાને લીધે થોડીક મુશ્કેલીમાં પડી ગઈ છે.

એક તો તેમની પાસે ખાસ કંઈ કામ નથી અને બીજુ કે તેમની ખુબ જ પ્રતિક્ષા કરાવી રહેલી ફિલ્મ 'દિલ બોલે હડીપ્પા' ને લીધે તેમની મુશ્કેલી થોડીક વધી ગઈ છે. આ ફિલ્મની અંદર જ્યાં તેઓ એક સરદારની વેશભુષામાં છે, ત્યાં ફિલ્મના અમુક દ્રશ્યોમાં તેમણે એક્સપોઝ કરવા માટે પોતાની સેક્સી છાપ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે.

રાની પણ જાણે છે કે લોકો ભલે તેમને સરદારના રોલમાં પસંદ કરે પરંતુ તેના આ એક્સપોઝરમાં તેઓ હોટ ઓછી અને વધારે ઉંમરવાળી દેખાય છે. હવે આવી સ્થિતિમાં રાનીનું દિલ હડીપ્પા કેવી રીતે બોલી શકે.

Share this Story:

Follow Webdunia gujarati