Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

યુવરાજે અનુષ્કાની ફોટો પર કર્યું કમેંટ લખયું "ઓય હોય રોજી ભાભી"

યુવરાજે અનુષ્કાની ફોટો પર કર્યું કમેંટ લખયું
, બુધવાર, 13 મે 2015 (15:50 IST)
ટીમ ઈંડિયાના ટ્સ્ટ કપ્તાન વિરાટ કોહલી અને બૉલીવુડ એકટ્રેસ અનુષ્કા શર્માના સંબંધ બધાને ખબર છે. સૌથી રોચક વાતએ છે કે ટીમ ઈંડિયાના ખેલાડી પણ 
 
અનુષ્કાને ભાભી માનવા લાગ્યા છે . દિગ્ગજ ઑલરાઉડ યુવરાજ સિંહે મંગળવારે અનુષ્કા શર્માને એક ફોટો પર ભાભી લખીને સંબોધિત કર્યું છે. તેણે અનુષ્કા દ્વારા શેયર કરેલ ફોટો પર કમેંટ કર્યા  oye hoye Rosie Bhabhi ! looking awesome (ઓય હોય રોજી ભાભી ! ખૂબ સુંદર લાગો છો. ) 
































 
 
આઈપીએલમાં આવી હતી નજર 
 
 

 
અનુષ્કા શર્મા અને રણબીર કપૂર અપકમિંગ ફિલ્મ બૉમ્બે વેલ્વેટના પ્રમોશન માતે અત્યારે જ આઈપીએલમાં નજરે આવી હતી. આ બન્નેના આઈપીએલ કમેંત્રીના સેટ પર નવજોત સિંહ સિદ્ધૂ સાથે બીજા જમીને મસ્તી કરી હતી. અનુષ્કા શર્માએ સિદ્ધૂને પોતાની ઘણી ફિલ્મી ગીત પર ડાંસ પણ શીખડાવ્યું. 

webdunia
anushka virat

 
બૉમ્બે વેલ્વેટ ફિલ્મના કો-સ્ટાર રણબીરના સાથે ફની મૂડમાં અનુષ્કા શર્મા 

webdunia
anushka virat

 
વિરાટના ઈંસ્ટ્રાગ્રામ અકાઉંટ પર ફોટો શેયર કરી NH10 માં અનુષ્કાને એક્ટિંગની તારીફ કરી હતી. 

webdunia
anushka virat

 
વિરાટના ઈંસ્ટ્રાગ્રામ અકાઉંટ પર ફોટો શેયર કરી NH10 માં અનુષ્કાને એક્ટિંગની તારીફ કરી હતી. 


webdunia
anushka virat
webdunia
anushka virat



































webdunia
anushka virat






Share this Story:

Follow Webdunia gujarati