Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોસ્ટ વોન્ટેડ પર્સનાલિટી - સલમાન ખાન

મોસ્ટ વોન્ટેડ પર્સનાલિટી - સલમાન ખાન
બોલીવુડ અભિનેતા સલમન ખાન પોતાની પૂર્વ પ્રેમિકા અભિનેત્રી કેટરીનાને પાછળ છોડીને મોબાઈલ પર સર્વાધિક વાર સર્ચ થનાર હસ્તિયોમાં સૌથી ઉપર આવી ગયા છે. તાજેતરમાં જ એક સર્વેમાં આ જાણવા મળ્યુ છે.
P.R


મોબાઈલ વીડિયો અને મીડિયા કંપની યૂકિલપ્સ દ્વારા ગ્લોબલ વીડિયો ઈનસાઈટ્સ સર્વે કરાવવામાં આવ્યો હતો. જેની યાદીમાં સલમાન ખાનને સૌથી પ્રિય કલાકાર બતાવાયો છે. તેમને ટોપના મોડલ, અભિનેત્રીઓ, ખેલાડીઓ અને ગાયક કલાકારોને પણ પાછળ છોડી દીધા છે.

બિગ બોસના હોસ્ટ સલમાન ખાન ખૂબ જ લોકપ્રિય છે. બિગ બોસના વિવાદિત થવા છતા આ શો સુપરહિટ છે. જેનુ સૌથી મોટુ કારણ સલમાન છે. લોકો બિગ બોસ સલમાન ખાનને કારણે જુએ છે.

સલમાન ખાન પછી કેટરીના કેફ, સચિન તેંડુલકર, રણબીર કપૂર, કિમ કરદાશિયા, અનુષ્કા શર્મા, પ્રિયમણિ, ટેલર સ્વિફ્ટ, કાજલ અગ્રવાલ અને નિત્યા મેનન સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati