Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મલ્લિકા શેરાવત આતુર પીએમ મોદીને મળવા

મલ્લિકા શેરાવત આતુર પીએમ મોદીને મળવા
, ગુરુવાર, 9 એપ્રિલ 2015 (17:17 IST)
બોલીવુડની સેક્સી અભિનેત્રી મલ્લિકા શેરાવત અને નરેન્દ્ર મોદી એકસાથે જોવા મળશે. તમે વિચારે રહ્યા હશો કે એ કેવી રીતે બને તો શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ત મોદીમું ભાષણ સાંભળવાનો ઢંઢેરો મલ્લિકા માઈક્રોબ્લોગિંગ સાઈટ પર આજે સવારથી કરી રહી છે. આ ખુશી તેણે પોતે જ ગુરૂવારે સવારે ટ્વીટર પર જાહેર કરી હતી. 
 
મલ્લિકાએ ટ્વીટ કર્યું કે આ નિમંત્રણથી હું અભિભૂત છું અમારા પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું ભાષણ સાંભળવા માટે હું બેતાબ છું . પ્રચારની દિવાની મલ્લિકાને ચર્ચામાં રહેવાનું એક વધારે કારણ મળી ગયું છે. તેમને યુનેસ્કોની તરફથી એક નિમંત્રણ મળ્યું છે. જેમાં તેમને પેરિસમાં મોદીને મળવાની વાત કરી છે. 
 
મલ્લિકાએ તેને નિમંત્રણ કર્યાની તસ્વીરો પણ ટવીટર પર પોસ્ટ કરી છે. તેના મુજબ શુક્ર્વારની બપોરે નરેન્દ્ર મોદી યુનેસ્કો હાઉસમાં પોતાનું ભાષણ આપશે.  
 

Share this Story:

Follow Webdunia gujarati