Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિપાશા હોટ લિસ્ટમાં સૌથી ઉપર

બિપાશા હોટ લિસ્ટમાં સૌથી ઉપર
IFM
બિપાશા બાસુએ એ લોકોને ચોંકાવી દીધા છે જેઓ તેમના વિશે કહી રહ્યા હતા કે તેમના સૌદર્યનો જાદૂ વયની સાથે ઓસરી રહ્યો છે. આ શ્યામ અભિનેત્રીને 'મેક્સિમ' પત્રિકાના ભારતીય સંસ્કરણ દ્વારા કરાવવામાં આવેલ એક સર્વેમાં સૌથી હોટ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી.

'મેક્સિમ'એ 'હોટ 100' નામની યાદી બનાવી, જેમા બિપાશાએ પ્રથમ સ્થાન મેળવ્યુ. આ સમાચારે બંગાળી બાળાને ખુશ કરી દીધુ છે અને તેમનુ કહેવુ છે કે પ્રથમ સ્થાન પર આવીને એ ખૂબ જ ખુશ છે. ગયા વર્ષે પ્રથમ નંબર પર આવેલ દીપિકા પાદુકોણને છઠ્ઠુ સ્થાન મળ્યુ છે.

Share this Story:

Follow Webdunia gujarati