Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિપાશા બાસુનો ફંડા

બિપાશા બાસુનો ફંડા
IFM
બિપાશા ખુબ જ વ્યાવહારિક માણસ છે. તેનું માનવું છે કે દરેક છોકરીએ પોતાના પગ પર ઉભુ રહેવું જોઈએ અને પોતાના બોયફ્રેંડ કે પતિ પર આર્થિક રૂપે નિર્ભર ન રહેવું જોઈએ. આ સંબંધનો કોઈ જ વિશ્વાસ નથી. આજે જે ગમ્યું છે તે કાલે ન પણ ગમે.અરે જોનને પણ તે આ જ નજરથી જુએ છે.

જોન સાથે બિપાશા લગ્ન તો જરૂર કરશે પરંતુ પહેલા તે આર્થિક રૂપે મજબુત થવા માંગે છે. આટલુ જ નહિ પણ બિપાશાનું કહેવું છે કે લગ્ન પછી પણ તે કામ કરવાનું ચાલુ રાખશે. ફિલ્મોમાં નહિ તો કોઈ અન્ય જગ્યાએ. બિપાશાને તે મંજુર નથી કે નાની નાની બાબતો માટે તે જોન પાસે પૈસા માંગે.

તાજેતરમાં તો બિપાશાનું સંપુર્ણ ધ્યાન કેરિયર પર છે. પંચ, લમ્હા, નો પ્રોબલેમ અને ઓલ ધ બેસ્ટ જેવી અમુક ફિલ્મો બિપાશાની થોડાક જ સમયમાં આવવાની છે, જેની અંદર બિપાશા અલગ અલગ રોલમાં જોવા મળશે.

Share this Story:

Follow Webdunia gujarati