Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'બાપ હનુમાન, બેટા બેઈમાન' ટ્વિટર પર જુઓ વિંદૂ સિંહ માટે મજેદાર કમેંટ્સ'

'બાપ હનુમાન, બેટા બેઈમાન' ટ્વિટર પર જુઓ વિંદૂ સિંહ માટે મજેદાર કમેંટ્સ'
મુંબઈ. , બુધવાર, 22 મે 2013 (15:40 IST)
P.R
આઈપીએલ સ્પોટ ફિક્સિંગ અને વિંદૂ દારા સિંહ જ્યા ચર્ચામાં છે ત્યા બીજી બાજુ ટ્વિટર પર પણ આ હોટ ટોપિક્સ બનેલ છે. વિંદૂ દારા સિંહ આ સમયે ટ્વિટર પર સૌથી વધુ ટ્રેડિંગ છે. એકબાજુ કેટલાક લોકો પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે તો કેટલાક લોકો વિંદૂની મજાક ઉડાવી રહ્યા છે. વાચો ટ્વિટરના કેટલાક આવા જ મજેદાર કમેંટ્સ.

# વિંદૂ દારા સિંહ ધોનેનીએ પત્ની સાક્ષી સાથે છે તેથી ધોનીનો પણ ફિક્સિંગમાં હાથ હોય શકે છે. આ તો એવી વાત થઈ કે જર્મની ગયો હતો તેથી હિટલર છુ.

#ફિક્સિંગમાં આ સમય બે જાણીતા લોકોના નામ સામે આવ્યા છે... શ્રીસંત અને શ્રીદંત

# પોલીસ : તમે ખોટુ બોલી રહ્યા છો. બિંદુ : બિલકુલ નહી. પોલીસ : અમે તમારુ લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવીશુ. બિંદૂ : બિલકુલ કરાવો.. દાંતને આંચ નહી.

# પહેલા શ્રીસંત અને હવે વિંદુ દારા સિંહ.. શુ આ માત્ર ઈત્તેફાક છે કે સટ્ટેબાજીમાં પણ એ જ લોકો ફસાય છે જેમના પર જોક્સ બનવાની શક્યતા વધુ છે.

# મેચ ફિક્સિંગ બાબતે ધરપકડ થવુ વિંદુ દારા સિંહના કેરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

# કમાલ આર ખાન - જો શ્રીસંત કહે છે કે તે નિર્દોષ છે તો વિંદૂ સિંહ ભગવાન છે.

# વિંદૂ દારા સિંહની ઉપલબ્ધિ સૌથી મોટી છે, કારણ કે બાકી લોકો બદનામ થઈને બિગ બોસમાં આવે છે પણ તેઓ બિગ બોસ જીત્યા પછી બદનામ થયા છે.

# રાહુલ ગાંધી, રાહુલ મહાજન, વિંદૂ દારા સિંહ - સારા લોકો સમજદાર બાળકોને જન્મ કેમ નથી આપતા.

# પોલીસ ચોક્ક્સ વિંદૂ દારા સિંહ દ્વારા ખર્ચ કરવામાં આવેલ પૈસા કાઢી લેશે, પણ એ માટે વિંદૂને પ્રાણીસંગ્રહાલમાં મોકલવો પડશે અને તેને જોવા માટે ટિકિટ વેચવી પડશે.

# બાપ હનુમાન : બેટા બેઈમાન

# ટ્વિટર પર હવે વિંદૂ દારા સિંહ પણ ટ્રેંડમાં છે. ટ્વિટર સૌને બરાબર તક આપે છે.

# વિંદૂ ગભરાયેલો સિંહ

# જો વિંદૂ દારા સિંહ સંન્યાસી થઈ જાય તો તેનુ નામ શુ હશે.. દાંતી મહારાજ..

# જાણવા મળ્યુ છે કે spot fixing કેસની ચિનગારી શિલ્પા શેટ્ટી સુધી પહોંચી ગઈ છે. મને ચિંતા છે કે આ ચિંગારીમાં ક્યાક તેનુ પ્લાસ્ટિકનુ નાક ન ઓગળી જાય.

# આઈપીએલમાં જે કંઈ થઈ રહ્યુ છે તેને જવાબદારી ફરાહ ખાનની પણ હોવી જોઈએ. તેણે જ કહ્યુ હતુ.. - સિર્ફ દેખને કા નહી...

Share this Story:

Follow Webdunia gujarati