Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"પ્રેમ રતન ધન પાયો " માં સલમાનના નવા લુક

, બુધવાર, 21 ઑક્ટોબર 2015 (08:53 IST)
સૂરજ બડ્જાત્યાની ફિલ્મ "પ્રેમ રતન ધન પાયો " માં સલમાન ખાન નવા લુકમા જોવા મળશે . એમાં સલમાન ખાન સિવાય સોનમ કપૂર, અરમાન કોહલી ,  નીલ નીતિન મુકેશ ,  અનુપન ખેર અને સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ"પ્રેમ રતન ધન પાયો "રાજશ્રી પ્રોડક્શન અને ફ્ક્સ સ્ટાર સ્ટૂડિયોજના બેનરમાં બનેલી છે. 
 
"પ્રેમ રતન ધન પાયો " આ ફિલ્મ દીવાળીના બીજા દિવસે એટલે કે 12 નવંબરે રિલીજ થશે . 
 
 
webdunia

એમાં સલમાન ખાન સિવાય સોનમ કપૂર, અરમાન કોહલી ,  નીલ નીતિન મુકેશ ,  અનુપન ખેર અને સ્વરા ભાસ્કર મુખ્ય ભૂમિકામાં છે. 
webdunia
webdunia
webdunia

Share this Story:

Follow Webdunia gujarati