Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિંયકાનો ધડાકો :ડાયેરેક્ટરે બતાવવા કહ્યું

પ્રિંયકાનો ધડાકો :ડાયેરેક્ટરે બતાવવા કહ્યું
, સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (15:31 IST)
મુંબઈ
 
બોલીવુડ હીરોઈન રીલ લાઈફમાં બોલ્ડ એટીટ્યુટ દર્શાવતી નજરે પડતી હોય છે. પરંતુ હવે એવું  લાગે છે કે આજકાલ હેરોઈનની રેલ અને રીયલ લાઈફમાં વધારે ફેર હોય તેમ લાગતું નથી. જેના કારણે હિરોઈનઓ રીયલ લાઈફમાં પણ બોલ્ડ એટીટ્યુટ દર્શાવવા લાગી છે. 
 
થોડા દિવસ પહેલાં જ દીપિકા પાદુકોણ પોતાની ક્લીવેજ અંગે ખૂબ બોલ્ડ સ્ટેટ્મેન કરીને સૌને ચોંકાવી દીધી હતા તો હવે પિગી ચોપ્સ પ્રિંયકા ચોપડાએ એક નિવેદન કરીને સૌને આચંકો આપી દીધો છે. વાત એમ છે કે પ્રિયંકા એક ફિલ્મ મેગેઝીન ટ્વિટર ઈંન્ટરવ્યુ આપ્યો હતો.આ દરમિયાન તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કોઈ પ્રોડયુસર  તમને સૌથી આશ્ચર્યજનકજ વાત શું કહી ? જેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું હતું કે  જ્યારે એક ડાયરેકટર લોકો વધુ ફિલ્મ જુએ તે હેતુથી એક ગીતમાં મારો અંડરવિઅયર બતાવવાની વાત કરી હતી જે ખૂબ અકળાવનારું હતું . આ પછી મેં ફિલ્મ છોડી હતી. જો કે નતો પ્રિયંકા ઈંટરવ્યુ લેનારે  આવી માંગ કરનાર ડાયરેકટર કોણ હતું તે અંગે ફોડ પાડયિ નહોતો. પ્રિયંકાએ આવી  ટ્વિટ કર્યા બાદ તેના ઘણા   ફેંસે ટ્વિટર પર તેને અનેક પ્રશ્નો પૂછ્યા હતા૴ પરંતુ પીસીએ તેનક જાવાબ આપયા હતાં. 
 

Share this Story:

Follow Webdunia gujarati