Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ હોટ સીનથી ભરપૂર રહેશે

પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મ હોટ સીનથી ભરપૂર રહેશે
P.R

પૂનમ પાંડેએ અત્યાર સુધી જે નામ કમાવ્યુ છે તે ફક્ત ટ્વિટર પર હોટ ફોટો અને વીડિયો તેમજ ન્યૂડ થવુ જેવા નિવેદનો દ્વારા જ કમાવ્યુ છે. હવે તે પોતાની આ લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા માટે અભિનયની દુનિયામાં પગ માંડી રહી છે અને તેની પહેલી અનામ ફિલ્મનું શૂટિંગ થોડા જ દિવસોમાં શરૂ થવાનું છે.

webdunia
P.R

પૂનમ પાંડેની પ્રથમ ફિલ્મનું નિર્દેશન અમિત સક્સેના કરી રહ્યા છે. જેમણે જોન અબ્રાહમ અને બિપાશા બાસુને લઈને 'જિસ્મ' નામની સફળ ફિલ્મ બનાવી હતી. તાજેતરમાં પૂનમને લઈને વર્કશોપ પૂર્ણ થયુ છે. જેમા પૂનમને એક્ટિંગની ઝીણવટો અને કેરેક્ટરને નિકટથી જાણવાની તક મળશે.

webdunia
P.R

પૂનમ પાંડે પોતાના પાત્ર અને ફિલ્મની સ્ટોરી વિશે વધુ માહિતી તો નથી આપી રહી, પણ તે એટલુ જરૂર કહે છે કે તેની ફિલ્મની થીમ ખૂબ જ બોલ્ડ છે અને તેમા હોટ સીન પણ છે. આ એક એડલ્ટ મૂવી રહેશે. વિશેષ વાત તો એ છે કે પૂનમના પરિવારને પણ સ્ક્રિપ્ટ ગમી છે, અને તેમનુ માનવુ છે કે એક સારી શરૂઆત કરવા માટે પૂનમ માટે આ સરસ તક છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati