Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂનમ પાંડેએ 'નશા'ના સેટ પર દિવાળી ઉજવી

પૂનમ પાંડેએ 'નશા'ના સેટ પર દિવાળી ઉજવી
P.R

પૂનમ પાંડેની ફિલ્મ નશાનું શૂટિંગ શરૂ થઈ ચુક્યુ છે. પૂનમ પાંડે આ ફિલ્મને લઈને હાલમાં ખૂબ જ ઉત્સાહિત પૂનમ પાંડેએ દિવાળીની ઉજવણી નશા ફિલ્મના સેટ પર જ કરી હતી. તેનુ કહેવુ છે કે ફિઓમમાં એક્સપોઝ થવાને લઈન બિલકુલ પણ વાંધી ઉઠાવી રહી નથી. આને લઈને તે ચિંતિત પણ નથી. ફિલ્મ નસામાં પૂનમ પાંડે હોટ અને સેક્સી ઘણા સીન કરી રહી છે.

તેનુ કહેવુ છે કે નિર્દેશક અમીત સક્સેના અને નિર્માતા આદિત્ય ભાટિયાળીથી તે ખૂબ જ પ્રભાવિત છે. દિવાળીની ઉજવણી ફિલ્મના તમમ કલાકારો સાથે પૂનમ પાંડેએ કરી હતી. આ ફિલ્મને ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં પણ નિર્માતા, નિર્દેશકો આગળ વધી રહ્યા છે. પૂનમ પાંડેનું કહેવુ છે કે આ ફિલ્મને વાઈલ્ડ સેક્સને રજૂ કરવામાં આવશે. જો કે ચાહકો માને છે કે સેન્સર બોર્ડ ફિલ્મના ઘણા દ્રશ્યોને મંજૂરી આપશે નહી. પૂનમ પાંડે શરૂઆતથી જ વિવાદમાં રહી છે. સૌ પહેલા તે ભારતને વિશ્વકપ મળ્યો ત્યારે ચર્ચામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati