Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પટૌડી પેલેસની જાળવળી પાછળ રસ લઈ રહી છે કરિના

પટૌડી પેલેસની જાળવળી પાછળ રસ લઈ રહી છે કરિના
, શુક્રવાર, 11 એપ્રિલ 2014 (17:46 IST)
એકટ્રેસ કરિના કપુર આજકાલ તેની સાસુ શર્મિલા ટાગોર સાથે તેમના ખાનદાની મહેલ પટૌડી પેલેસના રીપેર પાછળ વ્યસ્ત રહ્વે છે. રોહિત શેટ્ટીની સિંઘમ ટુના ભરચક શુટીંગ શિડયુલ વક્ચે પણ કરિના પટૌડી પેલેસને નવેસરથી સજાવવા લાગી છે. 
 
ભરતના ગ્રેટ ક્રિકેટર ટાઇગર પટૌડીની પુત્રવધુ તેમના ખાનદાની પટૌડી પેલેસના દસ બેડરૂમને પોતાના ટેસ્ટ પ્રમાઅણે બનાવી રહી છે . આ કામ માટે હાલ જ કરિના પટૌડી પેલેસમાં બે દિવસ કાઢ્યા . 750 કરોડ રૂપિયાની વેલ્યુના ગણાતા પેલેસમાં કેવા પ્રકારનુ ફર્નિચર હોવુ જોઇએ. તેની ચર્ચા  પણ કરિના શર્મિલા સાથે કરી હતી.
 
શર્મિલાએ પણ કરિનાને આ ઐતિહાસિક પેલેસની ગરિમાને ધ્યાનમાં રાખીને કેવી રીતે રીસ્ટોર કરી શકાય તેની ટીપ્સ આપી હતી.

Share this Story:

Follow Webdunia gujarati