Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પંજાબના પટિયાલા સ્થિત એક હોટલમાં થઈ અનુષ્કાની સગાઈ

પંજાબના પટિયાલા સ્થિત એક હોટલમાં થઈ અનુષ્કાની સગાઈ
, મંગળવાર, 31 મે 2016 (15:35 IST)
અત્યારે જે રીતે અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મ સુલ્તાન માટે ચર્ચા ચાલી રહી છે. એમની આ ફિલ્મમાં અમે અભિનેત્રી અનુષ્કા શર્મા ગીતા ફોગાટના ભૂમિકામાં નજર આવશે અને જેને વર્ષ 2010માં ગેમ્સમાં ગોલ્ડ મેડલ એજેતીને ભારતની મહિલા રેસલરના ગૌરવ મેળવયું. 
પહલવાન આરફાની ભૂમિકા કરી રહી અનુષ્કા એમના પેશન માટે ઘરના કામ મૂકી કુશ્તીની દુનિયામાં એમનું ડંકો વગાડે છે. સુલ્તાનના સાથે જ સાથે અનુષ્કાના વિષયમાં એક બીજી ચર્ચા ચાલી રહી છે. 
 
બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્માની સગાઈની જે તૈયારી પાછલા ઘણા દિવસોથી ચાલી રહી હતી રવિવારે એમની રીત શાહી અંદાજમાં થઈ. હિંદી ફિલ્મ ફિલોરીની શૂટિંગ અમાં થતી સગાઈની રીત પંજાબના પટિયાલા સ્થિત એક હોટલના ગેસ્ટ રૂમમાં થયી. જેને ફિલ્મમાં અનુષ્કાની દાદીના રૂમ બનાવ્યું હતું. 
 
રવિવારે થયેલ શૂટ અનુષ્કાના એક્ટર સૂરજ શર્માને વીંટી પહેરાવી. ગોલ્ડન લહંગામાં અનુષ્કા રૉયલ લુકમાં નજર આવી રહી હતી. અને સૂરજ પણ બ્લૂ શેરવાની પહેરીતે પટિયાલા રિયાસતના રોયલ લુકમાં હતા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પૈસા માટે લોકો સાથે સૂઈ રહી છુ