Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેહા ધૂપિયાને યાદ આવી સ્કૂલ લાઈફ

નેહા ધૂપિયાને યાદ આવી સ્કૂલ લાઈફ
IFM
'પેઈંગ ગેસ્ટ' રજૂ થવાની છે અને તેમ સેલિન જેટલી અને રિયા સેનની સાથે નેહા ધૂપિયાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે. શૂટિંગ દરમિયાન નેહાએ ફિલ્મમાં શાળાનો યૂનિફોર્મ પહેરવાની તક મળી. એટલુ જ નહી તેમને ફિલ્મમાં 'જેક એંડ જિલ' ગાવાની તક મળી. યૂનિફોર્મને પહેરીને નેહા જૂની યાદોમાં ખોવાઈ ગઈ અને તેને શાળાના દિવસો યાદ આવી ગયા.

નેહા કહે છે 'શાળા જવાનો દિવસ તેમને હજુ સુધી યાદ છે. એ દિવસ જીંદગીના સૌથી શાનદાર દિવસો હતા. ભણવાની સાથે સાથે મોજ-મસ્તી એ દિવસોમાં થતી હતી. એ દિવસ અને એવી મસ્તી હવે ક્યા.

નેહાને પોતાના શાળા પ્રત્યે એટલો પ્રેમ છે કે તેમને સમય મળતા જ તે શાળામાં જઈને જૂના ટીચર્સને મળવુ પસંદ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati