Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવ્યા નવેલી નંદા અમિતાભના પદચિહ્નો પર

નવ્યા નવેલી નંદા અમિતાભના પદચિહ્નો પર
P.R

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. હજુ થોડા દિવસો પહેલા અમિતાભ પોતાની પૌત્રી આરાધ્યા સાથે પ્રશંસકોનુ અભિવાદન કરતા જોવા મળ્યા હતા. બેબી બી સાથે મમ્મી એશ્વર્યા રાય બચ્ચન અને પપ્પા અભિષેક બચ્ચન પણ હતા. તેમની નાતિન નવ્યા નવેલી નંદા પણ પોતાના નાના જેવી જ સ્ટાઈલિશ છે.

webdunia
P.R

નવ્યાએ પોતાના ફોટો ફેસબુક શેર કર્યા છે. નવ્યા નંદાએ પણ ફેસબુક પર પોતાની સ્ટાઈલિશ ફોટો અપલોડ કરી છે. નવ્યાનો ઈરાદો ક્યાક બોલીવુડમાં એંટ્રી કરવાનો તો નથી ને. નવ્યા લંડનની સેવન ઓક્સ શાળામાં ભણી રહી છે.

webdunia
P.R

તેમની સાથે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન પણ અભ્યાસ કરી રહ્યો છે. નવ્યા અમિતાભની પુત્રી શ્વેતા નંદાની પુત્રી છે.

webdunia
P.R

થોડા દિવસો પહેલા બંને એક શાળાના ટ્રિપ પર એકસાથે જોવા મળ્યા. ટ્રિપના ફોટા ઈંટરનેટ પર છવાયા હતા. નવ્યાએ કેટલાક વધુ ફોટો સોશલ નેટવર્કિંગ સાઈટ પર અપલોડ કર્યા છે.


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati