Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવજોત સિંહ સિદ્ધૂની હોટ દીકરી આપી રહી છે બોલ્ડ હીરોઈનો ને ચેલેંજ (જુઓ ફોટા)

નવજોત સિંહ સિદ્ધૂની હોટ દીકરી આપી રહી છે બોલ્ડ હીરોઈનો ને ચેલેંજ (જુઓ ફોટા)
, ગુરુવાર, 7 જાન્યુઆરી 2016 (17:29 IST)
ક્રિકેટરથી રાજનેતા બન્યા અને એમની હાજિરજવાબીથી ટીવીના જાણીતા ચેહરો રહેલા નવજોત સિંહ સિદ્ધૂને બધા જાણે છે. એ ટીવી પર બહુ લોકપ્રિય છે પણ એમની દીકરી એનાથી વધારે ઓળખ બનાવી શકે છે. એમની દીકરી રાબિયા ખૂબ ગ્લેમરસ છે. 
webdunia
રાબિયા સિદ્ધૂ ફેશન અને પાર્ટીજની શોખીન છે. રાબિયાની રૂચિ ફેશન ડિજાઈનિંગમાં છે અને એક ફેશન ડિજાઈનર બનવા ઈચ્છે છે. રાબિયા સ ઓશલ મીડિયા પર એમના ફોટો શેયર કરે છે.
webdunia
ખાસ કરીને રાબિયા મિત્રો સાથ વધારે સમય ગાળે છે . માતા-પિતાના રાજનીતિમાં હોવાના કારણે એના કોઈ પર કોઈ અસર દેખાતું નહી. એ એમની દુનિયામાં જ રહે છે. 
webdunia
રાબિયાને પાથવેજ વર્લ્ડ શાળાથી અભ્યાસજ કરેલ છે. એ પછી એ સિંગાપુરમાં ફેશન ડિજાઈનની અભ્યાસ કરી. 
 
webdunia
રાબિયાને પાર્ટી કરવા શોખ છે. એ ઘણા  સમય મિત્રો સાથે જ રહે છે. 
 
webdunia
રાબિયા પોતાને ફેશન ડિજાઈનર કહે છે પણ એના બોલ્ડ અંદાજને જોતા લાગે છે કે ભવિષ્યમાં ફિલ્મો તરફ આવી શકે છે. 
 
webdunia
રાબિયાને ફેસબુક પર ઘણી એક્ટિવ છે . પણ એ એમની લાઈફમાં વધારે દખલ પસં દ નહી કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati