Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપિકાને મારો ટકામુંડાવાળો દેખાવ ખૂબ પસંદ છે :રણવીર સિંહ

દીપિકાને  મારો ટકામુંડાવાળો દેખાવ ખૂબ પસંદ છે :રણવીર સિંહ
મુંબઈ , મંગળવાર, 11 નવેમ્બર 2014 (14:15 IST)
ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે વાળની કુરબાની આપીને ટકો કરાવી ચૂકેલા સ્ટાર રણવીર સિંહનું કહેવું છે કે ,તેની સહ કલાકાર દીપિકા પાદુકોણને મારો આ દેખાવ ખૂબ ગમે છે. 
 
રણવીરમે જ્યારે પૂછવામાં આવ્યું કે ,ફિલ્મ બાજીરાવ મસ્તાનીનો આ લુક જોઈને દીપિકાએ શું કહ્યું ? એનો જવાબ આપતા તેણે કહ્યું કે દીપિકાને મારો આ દેખાવ ખૂબ પસંદ આવ્યો છે. મેં આ ફિલ્મન આ કોસ્ક્યુમમાં મારી તસ્વીરો પણ તેને દેખાડી હતી. તે ખુશ થઈ હતી ક અને શુંટિંગ   થાય તેને લઈને ખૂબ ઉત્સાહિત પણ જનાઈ હતી. 
 
સંજય લીલા ભંશાલી બાજીરાવ મસ્તાનીમાં અભિનેત્રી પ્રિંયંકા ચોપડા પણ કામ કરી રહી છે .રણવીરને બીજો સવાલ પૂછવામાં આવ્યો કે તમે કે  ,તમે અરીસામાં તમને ટકામુંડામાં જોવાનું પસંદ છો ?
 
આ પ્રશ્નો ઉઅતર તેણે આપતા કેધું કે જ્યારે મુંડન કરવામાં આવતું હતું ત્યારે હું ખોબ ગભરાયેલો હતો પરંતુ મેં બાજીરાવની ભૂમિકા સ્વીકારી હતી જે એક ટકોમુંડો હતો. મને મારી જાતને ખુશ રાખવા નવી નવી વસ્તુઓ કરવાનું પસંદ છે.  

Share this Story:

Follow Webdunia gujarati