Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દીપિકાનુ આઈટમ સોંગ (સ્લાઈડ શો)

દીપિકાનુ આઈટમ સોંગ (સ્લાઈડ શો)
P.R

સામાન્ય રીતે ફિલ્મોમાં આયટમ નંબર એ નાયિકા કરે છે જેની ચર્ચા ઓછી થવા માંડે છે. આયટમ નંબર કરી એ નામ કમાવી લે છે. પરંતુ દીપિકા પાદુકોણ આગળ એવી કોઈ મજબૂરી નથી. છતા પણ દીપિકાને શાહરૂખ ખાનની ફિલ્મ 'બિલ્લૂ'માં એક આયટમ નંબર 'લવ મેરા હિટ હિટ...' કરવુ પડ્યુ કારણ કે શાહરૂખ અને ફરહાએ તેમને બોલીવુડમાં પ્રથમ તક આપી હતી.

webdunia
P.R

દીપિકા પોતાનુ બીજુ આયટમ સોંગ દક્ષિણ ભારતીય ભાષામાં બનનારી એક ફિલ્મ માટે કરી રહી છે 'લવ 4 એવર' નામની આ ફિલ્મના માટે આયટમ સોંગ દીપિકા પર થોડા દિવસો પહેલા ફિલ્માવ્યુ હતુ. ગીતના બોલ છે 'ચક દે મહિયા...'.

webdunia
P.R

આ ફિલ્મના યૂનિટે એક સભ્યના મુજબ દીપિકા આ ગીતમા ખૂબ જ હોત અને સેક્સી જોવા મળશે અને આનો લાભ ફિલ્મને મળશે. દીપિકાનુ કહેવુ છે કે આ ફિલ્મન નિર્દેશક જયંત પરજી તેના મિત્ર છે, તેથી તેના મિત્ર માટે તેણે આ ગીત કર્યુ છે. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાએ આ ગીત એ માટે કર્યુ છે કે તેને આ ગીતના સારા એવા રૂપિયા મળ્યા છે. (આ ચિત્રો 'લવ ફોર એવર'ના આઈટમ સોંગના)

Share this Story:

Follow Webdunia gujarati