Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિગ્વિજય પોતાના લગ્નમાં સની લિયોનનો સ્ટ્રિપ શો કરાવશે તો હુ પાર્ટીને એક કરોડ આપીશ

દિગ્વિજય પોતાના લગ્નમાં સની લિયોનનો સ્ટ્રિપ શો કરાવશે તો હુ પાર્ટીને એક કરોડ આપીશ
, સોમવાર, 5 મે 2014 (13:34 IST)
બોલીવુડમાં કેટલાક લોકો એવા છે જે જ્યારે પણ મોઢુ ખોલે છે તો એક નવો વિવાદ ઉભો થાય છે. આ વિવાદિત લોકોમાં સૌથી પ્રથમ નામ છે અભિનેતા કમાલ રશીદ ખાનનુ જેમણે એક વાર ફરીથી હલકુ નિવેદન કર્યુ છે. 
 
કમાલ ખાને ટ્વીટ કર્યુ છે કે જો કોંગ્રેસના જાણીતા નેતા દિવિજય સિંહ પોતાની અને પોતાની પ્રેમિકા અમૃતા રાવના લગ્નમાં પોર્ન સ્ટાર સની લિયોનનો સ્ટ્રિપ શો કરે તો તેઓ કોંગ્રેસના પાર્ટી ફંડમાં એક કરોડ રૂપિયા આપવા તૈયાર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે કમાલ ખાનની ટિપ્પણી દિગ્વિજય સિંહના એ ટ્વિટ બાદ અવી જેમા તેમણે પોતાના અને પોતાના અને ટીવી એંકર અમૃતા રાવના સંબંધોની વાત કબૂલી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati