Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તાપસી પન્નૂએ તેમના બિકની ફોટો પર કમેંટ કરનારાઓને આપ્યું જવાબ

તાપસી પન્નૂ
, શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (17:53 IST)
તાપસી પન્નો ન માત્ર એક્ટિંગની સાથે સાથે તેમના ફ્રેકનેસ માટે પણ ઓળખાય છે. નામ શબાના અને પિંકની આ એક્ટ્રેસએ અત્યારે પોતાની સોશમ મીડિયા પર ફોટો શેયર કરી છે. 
તાપસી સમુદ્ર કાંઠે બિકનીમાં પિકચર અપલોડ કરી છે. બ્લૂ ફ્લોરલ બિકનીમાં તાપસી કૂલ લાગી રહી છે. તાપસી આવાનારી ફિલ્મ જુડવા 2ના પ્રમોશનમાં લાગી છે. આ ફોટા સાથે તેને કેપ્શન લખ્યું છે કે જ્યારે તમે લહરોના વિપરીત છો ત્યારે એ પોતાના માતે ઉભો રહેવું છે . બસ મુસ્કરાના ન ભૂલવું. 
webdunia
 
ત્યારે કેટલાક લોકોએ તેની ફોટાના વખાણ કર્યા પણ કેટલાક એક ટ્રોલર પર લખ્યું કે સોશલ મીડિયા પર આવી ગંદી ગંદી ફોટા પલોડ ન કરવું.. ગંદી ગંદી મૂવી બનાવી દેશની યંગ પેઢીને બર્બાદ કર રહ્યા છો તમે લોકો
 
તેના પર ચુપ રહેવાની જગ્યા તાપસી એક શાનદાર જવાબ આપ્યું તાપસી એ લખ્યું કે ગંદી?? મને ખબર હતી કે મારા ઉપર રેત લાગી છે જે મને સાફ કરી નાખવી જોઈતી હતી બીજા વાર ધ્યાન રાખીશ 
 
तापसी ने लिखा कि गंदी?? मुझे पता था कि मुझे मेरे ऊपर से रेत साफ कर देना चाहिए थी। अगली बार मैं ध्यान रखुंगी।   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ragini MMS Returnsમાં આ અભિનેત્રીએ આપ્યા જોરદાર ઈંટિમેટ સીન... જાણો શુ છે તેના વિચાર