Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્વિટર પર જેકલીન ફર્નાનડીસના પ્રશંસકોનો આંકડો 10 લાખે પહોંચયોં

ટ્વિટર પર જેકલીન ફર્નાનડીસના પ્રશંસકોનો આંકડો 10 લાખે પહોંચયોં
, મંગળવાર, 14 ઑક્ટોબર 2014 (16:16 IST)
ફિલ્મ અલાઉદીન દ્વ્રારા બોલીવુડમાં પ્રવેશ કરનારી જેકલીન ફર્નાનડીસ ટવિટર એકાઉંટ પર અત્યાર સુધીમાં 10 લાખ પ્રશંસકો બની ચૂકયા છે. જે માટે તેણીએ સલમાન ખાનનો આભાર માન્યો છે. જેકલીન ફિલ્મ કિકમાં સલમાન સાથે કામ કરી ચૂકી છે. 
 
શ્રીલંકાની 29 વર્ષીય બ્યુટી મિસ શ્રીલંકા પણ રહી ચૂકી છે. જેકલીન 2009માં ટ્વિટર પર સક્રિય થઈ હતી. ટ્વિટર પર 10  લાખ પ્રશંસકો બનવાની ખુશી વ્યકત કરતા તેણે આ માટેનો શ્રેય સલમાનને આપ્યો હતો.અને લખ્યું હતું કે સલમાનને ધન્યવાદ . 
 
જેકલીન 2009 અલાદીન ફિલ્મથી બોલીવુડમાં કારક્રિદી શરૂ કરી હતી. આ ફિલ્મના તેની સાથે સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને રિતેશ દેશમુખ પણ હતા. આ ઉપરાંત તેણે જાને કહાં તેણે જાને કહાંસે આઈ તથા મર્ડર 2 કેસ 2 જેવી ફિલ્મમાં પણ કામ કર્યું છે. 
 
જેકલીનને અસલી ઓળખ કિક ફિલ્મ દ્વ્રારા મળી હતી. જેકલીન ફેશન શોમાં પણ નિયમિત રીતે રેમ્પ વોક કરતી જોવા મળે છે.    

Share this Story:

Follow Webdunia gujarati