Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રેલરથી ઓળખાય છે .. " સુલ્તાન " ની ખાસ 5 વાતો

ટ્રેલરથી ઓળખાય છે ..
, બુધવાર, 25 મે 2016 (16:12 IST)
સલમાન ખાનની બહુચર્ચિત ફિલ્મ સુલ્તાનનો ટ્રેલર રજૂ થઈ ગયું છે જેમની ઈંતજાર એમના ફેંસ બેસબ્રાથી કરી રહ્યા હતા. આ વર્ષે ઈદ પર રિલીજ થતી આ દિલ્મની કમાયાબી પર કોઈ શંકા નથી. ચર્ચા તો આ વાતની છે કે શું આ 300 કરોડના કલ્બમાં શામેલ થશે ? સલમાનનું ટ્ર્લર જોરદાર છે અને કહાનીની ઝલક એમાં મળે છે. આ છે પાંચ વાતો જે ખૂબ ખાસ છે. 
 

સલમાનની મેહનત 
webdunia
એમના કરિયરમાં પહેલી વાર સલમાનને કોઈ રોલ માટે આટલી મેહનત કરી છે. અત્યાર સુધી એ દરેક રોલને સલમાનના બનાવી નાખતા પણ અહીં પર લાગે છે કે એ કેરેક્ટરમાં ડૂબી ગયા છે. એને હેઅર સ્ટાઈલ બદ્લ્યું છે. હરિયાણવી અંદાજ છે અને પહલવાનના રોલ માટે કઠોર ટ્રેનિંગ લીધી છે. 
 
webdunia
ટ્રેલરથી ઝલક મળે છે કે સલમાન અને અનુષ્કાના જબરદ્સ્ત રોમાંસ પણ ફિલ્મમાં જોવા મળશે. 
 

હીરોઈનનો દમદાર રોલ 
webdunia
ખાસ રીતે સલમાન ખાનની ફિલ્મોમાં હીરોઈને માટે ખાસ સ્કોપ નહી હોય છે , પણ અનુષ્કા શર્માના "સુલ્તાન"માં મહ્ત્વપૂર્ણ રોલ નજર આવી રહ્યા છે. એ પોત એ પહલવાનની ભૂમિકમાં છે જે છોકરાઓથી અખાડામાં કુશ્તી લડે છે.
 
 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

* ગુજરાતી જોકસ- ચાંદ બનશો.