Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જુરાસીક વર્લ્ડ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા , પહેલા વીકમાં જ 511 મિલિયમ ડોલરની અધધ કમાણી

જુરાસીક વર્લ્ડ  બોક્સ ઓફિસના રેકોર્ડ તોડ્યા , પહેલા વીકમાં જ 511 મિલિયમ ડોલરની અધધ કમાણી
ન્યૂયોર્ક , બુધવાર, 17 જૂન 2015 (17:13 IST)
ડાયનોસર ફરી એકવાર દુનિયા પર રાજ કર્યુ છે. જુરાસીક વર્લ્ડે બોલ્સ ઓફિસ પરના જૂના રેકોર્ડ તોડયા છે. પહેલા જ વીકમાં જુરાસીક વર્લ્ડે અડધા બીલીયન ડોલરની કમાણી કરનાર પહેલી ફિલ્મ બની છે. ફિલ્મે પહેલા વીકમાં 511.8 મિલીયન ડોલરની કમાણી દુનિયામાં કરી લીધી છે. આ અગાઉ હેરી પોટર સીરીઝની ડેલ્થી હેલો મૂવીએ 314 મીલીયન ડોલરની કમાણી કરી હતી. 
 
4,273 થીયેટરોમાં રજૂઆત સાથે જુરાસીક વર્લ્ડે નોર્થ અમેરિકામાંથી જ 204 . 6 મિલીયન ડોલર મેળવી લીધા હતા. દુનિયાના હજારો સ્ક્રીનમાં ઓપનીંગમાં જ ફટાકાબાજી કરીને 307.2 મીલીયન ડોલરની કમાણી ફિલ્મે કરી છે. આમાં 100 મિલીયન ડોલર તો ખાલી ચીનમાંથી કમાણી થઈ છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati