Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુસ્સામાં છે બિપાશા બસુ !

ગુસ્સામાં છે બિપાશા બસુ !
, મંગળવાર, 16 માર્ચ 2010 (18:06 IST)
IFM
IFM
બોલીવુડની બિલ્લો રાની બિપાશા બસુ આજકાલ ઘણી ગુસ્સે નજરે ચડી રહી છે. બિપાશાને એ વાત પર સખ્ત વાંધો છે કે, કોઈને કોઈ વ્યક્તિ તેના 'સેક્સી' હોવાનો હવાલો આપે છે પરંતુ તેની અભિનય પ્રતિભા પર એક પણ લાઈન લખવામાં આવતી નથી.

સોશ્યલ નેટવર્કિગ સાઈટ 'ટ્વિટર' પર બિપ્સે લખ્યું છે કે, મારી ભૂમિકા ભલે જ નારી પ્રધાન કેમ ન હોય તેમ છતાં તેના વિષે કોઈ વાત લખવામાં આવતી નથી. દરેક વ્યક્તિને મારામાં માત્ર ગ્લેમર જ દેખાય છે. બિપાશાનું કહેવું છેકે, દરેક દૃષ્ટિએ લોકો એ જ જોવે છે કે, હું કેટલી હોટ અને સેક્સી દેખાવ છું.

Share this Story:

Follow Webdunia gujarati