Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોન બનેગા કરોડપતિમા સનમીત કૌર બની પાંચ કરોડની વિજેતા

કોન બનેગા કરોડપતિમા સનમીત કૌર બની પાંચ કરોડની વિજેતા
P.R
કૌન બનેગા કરોડપતિ શો ની વર્તમાન સીઝનમાં પાંચ કરોડ રૂપિયા જીતનાર છેવટે મળી જ ગયો છે. આ કારનામું કરી બતાવ્યુ છે શ્રીમતી સનમીત કૌર સાહનીએ.

12મું ધોરણ ભણેલી સનમીત મુંબઈમાં ભાડાના ઘરમાં રહે છે અને બાળકોને ટ્યુશન ભણાવે છે. સનમીતે બધા પ્રશ્નોના યોગ્ય જવાબ આપ્યા અને પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી લીધી. આ આવુ કરનાર પ્રથમ મહિલા છે.

આ પહેલા પાંચ કરોડ રૂપિયાની રકમ બિહારના સુશીલ કુમરે જીતી હતી. અત્યાર સુધી ફક્ત બે વ્યક્તિઓ જ પાંચ કરોડ રૂપિયાની ઈનામી રકમ જીતી શક્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati