Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટરીના ગણપતિ પૂજા માટે સલમાનના ઘરે પહોંચી

કેટરીના ગણપતિ પૂજા માટે સલમાનના ઘરે પહોંચી
P.R


બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ પૂર્વ પ્રેમી સલમાન ખાનની બહેનના ઘરે થયેલ ગણપતિ પૂજામા જોડાઈ હતી.

ખાન પરિવારના નિકટના લોકોમા ઓળખાતી કેટરીનાએ આ શુભ અવસર પર પોતાની હાજરી નોંધાવી. મંગળવારે સાંજે કરિશ્મા કપૂર અને સંગીતા બ્રીજલાની સહિત કેટલાક બોલીવુડ હસ્તિયો પણ ખાન પરિવાર સંગ ઉત્સવમાં જોડાશે.

સલમાન છેલ્લા અગિયાર વર્ષોથી અહી પોતાના ગેલેક્સી એપાર્ટમેંટમાં ભગવાન ગણેશનુ સ્વાગત કરતા આવ્યા છે. પણ આ વર્ષે ઉત્સવ તેમની નાની બહેન અર્પિતાના ઘરમાં રાખવામાં આવ્યો છે.

નવ સપ્ટેમ્બરના રોજ મૂર્તિ સ્થાપનાથી શરૂ થયેલ ગણેશ પૂજાને પૂરા દોઢ દિવસ સુધી અર્પિતાના ઘરમાં રાખવામાં આવી.

Share this Story:

Follow Webdunia gujarati