Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કલ્કિ કોચલીનને એવી તે કેવી ટ્વિટ કરી કે વાયરલ થઈ

કલ્કિ કોચલીનને એવી તે કેવી ટ્વિટ કરી કે વાયરલ થઈ

કલ્કિ કોચલીનને એવી તે કેવી ટ્વિટ કરી કે વાયરલ થઈ
મુંબઈ , બુધવાર, 16 જુલાઈ 2014 (15:25 IST)
બોલીવુડ અભિનેત્રી કલ્કિ કોચલીન ફરી એકવાર નવા કારણોસર ચર્ચામાં છે . તેણે કરેલી ટ્વિટ વાયરલ થઈ રહી છે. 
 
જો આપણે 200 કરોડનું સ્ટેચ્યું બનાવવામાં હોઈએ તો મને લાગે છે કે તે કોઈ સુંદર સ્ત્રીનું સ્ટેચ્યું હોવું જોઈએ.જેથી કરીને પુરૂષો તેને ધારીને જોયા કરે. 
 
કલ્કિ કોચલીને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યું માટે 200 કરોડ ફાળવણી કરવા અંગે તેણીએ ટ્વિટર વાયરલ થઈ ગયું હતું 23,000થી વધુ લોકો તેને રીટ્વિટ કરી ચૂકયા છે. જ્યારે 13000 લોકો તેને ફેવરીટ કરી ચૂક્યા છે. 
 
ઘણા લોકો તેના આ ટ્વિટ પ્રત્યે વિરોધ પણ દર્શાવ્યો છે. જોકે કલ્કિને સપોર્ટ કરનારા પણ ઓછા નથી. નરગીસ ફખરીએ કલ્કિને સપોર્ટ કરતાં ટ્વિટ કર્યું હતું કે ,આ સુંદર આઈડિયા છે. 
 
આમ જોવામાં આવે તો કલ્કિનું ટ્વિટ ભારતીય મહિલાઓને દર્શાવે છે. રસ્તા પર મહિલાને વિશેષ રીતે જોવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. ફિલ્મ  અભિનેત્રીઓ સાથે છેડછાડની ઘટના પણ  ઘણીવાર બને છે. આવામાં કલ્કિએ પોતાના અંદાજ દ્વ્રારા મુશ્કેલીનું સમાધાન શોધ્યું છે.   

Share this Story:

Follow Webdunia gujarati