Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કરીનાનો કુર્બાનીમાં ટોપલેસ સીન!

કરીનાનો કુર્બાનીમાં ટોપલેસ સીન!
IFM
'ટશન' અને 'કમ્બખ્ત ઈશ્ક'માં પોતાના ફિગરનું પ્રદર્શન કરનારી કરીના કપૂર આગામી ફિલ્મ 'કુર્બાની'માં એક પગલુ આગળ વધી ગઈ છે. સૂત્રોનાં જણાવ્યાંનુસાર આ ફિલ્મની અંદર સૈફ અલી ખાન અને તેની વચ્ચે એક ખુબ જ રોમેંટીક સીન ફિલ્માવવામાં આવ્યો છે, જેની અંદર કરીના ટોપલેસ જોવા મળશે.

કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન રેંસિલ ડિસિલ્વા કરી રહ્યાં છે. ફિલ્મમાં કરીના, સૈફ, વિવેક અને ઓમ પુરીની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મ 27 નવેમ્બરે પ્રદર્શિત થશે.

પોતાના ફિગરને શેપમાં લાવ્યા બાદ કરીના અંગ પ્રદર્શનને મુદ્દે ઉદાર થઈ ગઈ છે. 'કમ્બખ્ત ઈશ્ક' અને 'ટશન'માં તે બિકનીમાં જોવા મળી હતી. 'કુર્બાન'માં તે ટોપલેસ સીન આપવા માટે એટલા માટે ખુશ થઈ ગઈ હતી કેમકે આ ફિલ્મની અંદર તેમના નાયક સૈફ અલી ખાન છે. જો કોઈ બીજો અભિનેતા હોત તો કદાચ બેબોએ ના પાડી દિધી હોત

Share this Story:

Follow Webdunia gujarati