Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એક ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ અને સલમાન !!

એક ફિલ્મમાં જોવા મળશે શાહરૂખ અને સલમાન !!
, મંગળવાર, 28 જુલાઈ 2015 (14:42 IST)
મુંબઈ-શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચેના સંબંધો હવે સુધરતા જોવા મળી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કરણ-અર્જુન એક વાર ફરી સાથે જોવા મળશે.  સૂત્રો પ્રમાણે યશરાજના બૉસ આદિત્ય ચોપડાએ શાહરૂખ ખાન અને સલમાન ખાનને એક સાથ ડાયરેક્ટ કરવા માટે બધી તૈયારીઓ કરી લીધી છે. 
 
આદિત્ય ચોપડાના વિચાર છે કે શાહરૂખ અને સલમાનને એક સાથે બોક્સ ઑફિસ પર જોવાના શાનદાર અનુભવ થશે. આથી એને રણબીરને મૂકીને એની જગ્યાએ સલમાનને સાઈન કરવું વધારે ઉચિત સમજ્યુ. શાહરૂખ પહેલા જ આ ફિલ્મ માટે હા પાડી દીધી હતી.  બન્ને ખાન સાથે બનતી આ ફિલ્મ એક રોમાંટિક થ્રિલર હશે. વર્ષ 2016ના અંતમાં આ ફિલ્મ ફ્લોર પર આવશે. સ્ક્રિપ્ટ  પણ તૈયાર છે. બન્ને જ સુપર સ્ટાર્સને પસંદ પણ આવશે. અત્યાર સુધી ફિલ્મ માટે ફીમેલ લીડના નિર્ણય થવો બાકી છે.  આદિત્ય ચોપડા જ્યારે આ વાતની અધિકૃત ઘોષ્ણા કરશે ત્યારે બધી વાતો જણાવશે. પણ અત્યારે બન્ને જ સ્ટાર્સને ઓન  સ્ક્રીન જોવા માટે બધા ઉત્સુક છે.  બન્ને જ સ્ટાર્સ સાથે હજુ વાત થઈ નથી  ત્યાં યશરાજના પ્રવક્તાએ કહ્યું યશરાજ આ વાતની અધિકૃત ઘોષણા કરશે. ત્યા સુધી રાહ જુઓ.  કાસ્ટિંગને લઈને કયાસ ના કરો.

Share this Story:

Follow Webdunia gujarati