Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ અભિનેત્રીએ અત્યાર સુધી 450 ફિલ્મો ઠુકરાવી છે !!

આ અભિનેત્રીએ અત્યાર સુધી 450 ફિલ્મો ઠુકરાવી છે !!
, ગુરુવાર, 7 ઑગસ્ટ 2014 (17:55 IST)
લંચ બોક્સ ફિલ્મમાંથી ચર્ચામાં આવેલ અભિનેત્રી નિમરત કૌરે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. નિરમત મુજબ લંચ બોક્સ પછી તેની પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. નિમરત આ સમયે કેપટાઉનમાં  હોમલેંડ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. નિમરત કહે છે કે લંચ બોક્સ પછી મળેલી એકલી અટૂલી ગૃહિણીની ભૂમિકા સહિત અન્ય અનેક ભૂમિકાઓ તેણે ઠુકરાવી. તેણે કહ્યુ કે મે બે વર્ષમાં લગભગ 450 પટકથાઓને ના કહ્યુ હશે. મને એ સ્ક્રિપ્ટ શૂટ જ નહોતી કરી રહી. 

Share this Story:

Follow Webdunia gujarati