Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આયેશા અભિનય કરતી રહેશે

આયેશા અભિનય કરતી રહેશે
IFM
આયેશા ટાકિયાએ થોડા દિવસો પહેલા વિવાહ કરી લીધા અને એ આયેશા ટાકિયા આઝમી બની ગઈ. પરંતુ અભિનયથી તેનુ મન નથી ભરાયુ. તેના પ્રશંસકોના માટે એ ખુશખબર છે કે લગ્ન પછી પણ આયેશા ફિલ્મોમાં કામ કરતી રહેશે. આયેશાના મુજબ તેમના પતિને તેમના અભિનય કરવા પર કોઈ વાંધો નથી, આયેશા પોતે પણ ફિલ્મોમાં કામ કરવુ પસંદ કરે છે, તેતેહે એ પસંદગીને ફિલ્મો કરતી રહેશે.

આયેશાની છેલ્લી ફિલ્મ 'એટ બાય ટેન : તસ્વીર' બોક્સ ઓફિસ પર અસફલ રહી હતી, પરંતુ તેનાથી આયેશા નિરાશ નથી થઈ. તેનુ માનવુ છે કે ફિલ્મનુ ચાલવુ કે ન ચાલવુ કોઈ એક પર નિર્ભર નથી કરતુ અને ઘણીવાર સારી ફિલ્મો પણ ફ્લોપ થઈ જાય છે.

7 ઓગસ્ટના રોજ આયેશાના કેરિયરની સૌથી મોટી 'વોંટેડ' રજૂ થવા જઈ રહી છે, જેમાં સલમાન ખાન તેમના નાયક છે. આયેશાને આશા છે કે આ ફિલ્મ જરૂર સફળ રહેશે.

પાઠશાલા, યહા કે હમ સિકંદર, જાને કહાં સે આઈ હૈ, નોટી એટ ફોર્ટી વગેરે આયેશાની આવનારી ફિલ્મો છે.

Share this Story:

Follow Webdunia gujarati