Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આમિર ખાન 'રેડ લાઈટ એરિયા'માં શૂટિંગ નહી કરે

આમિર ખાન 'રેડ લાઈટ એરિયા'માં શૂટિંગ નહી કરે
IFM
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આમિર પોતાની નવી ફિલ્મનુ શૂટિંગ રેડ લાઈટ એરિયામાં કરશે. ફિલ્મ નિર્માતા અને નિર્દેશકે આ સમાચારને ખોટા બતાવ્યા છે

થોડા દિવસો પહેલા આમિરે લાંબા સમય પછી રીમા કંગતીની એક અનામ ફિલ્મ સાઈન કરી, જે એક થ્રિલર છે. આ ફિલ્મમાં આમિરની સાથે રાની મુખર્જી અને કરીના કપૂર પણ છે. આમિર દ્વારા ફિલ્મ સાઈન કરતા જ ફિલ્મ વિશે ચર્ચા થવા માંડી.

કેટલાકે તો અફવા ઉડાવી કે પરફેક્શનિસ્ટ આમિર આ ફિલ્મનું શૂટિંગ રેડ એરિયામાં કરશે. વાત જ્યારે વધી ગઈ તો રીમા કગતીએ આને નકારી દીધી. તેમણે તો એવુ પણ કહી દીધુ કે આમિરનુ લુક કેવુ હશે એનો નિર્ણય પણ નથી લેવામાં આવ્યો.

Share this Story:

Follow Webdunia gujarati