Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અશ્લીલ હરકતોને કારણે પૂનમ પાંડેની ધરપકડ

અશ્લીલ હરકતોને કારણે પૂનમ પાંડેની ધરપકડ
નવી દિલ્હી , શનિવાર, 3 મે 2014 (12:06 IST)
. પોતાની ઉત્તેજક તસ્વીરો દ્વારા હંમેશા ચર્ચામાં રહેનારી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડે શુક્રવારે ફરીથી મુસીબતમાં ફંસાય ગઈ. જ્યારે પોલીસે તેને સાર્વજનિક સ્થાન પર અભદ્રતા કરવાના આરોપમાં મોડી રાત્રે મુંબઈમાં ધરપકડ કરી લીધી. જો કે થોડીવારમાં તેમણે ચેતાવણી આપીને છોડી દેવામાં આવી. માહિતા મુજબ મીરા રોડ પોલીસ મથકને સૂચના મળી હતી કે પૂનમ પાંડે સાર્વજનિક સ્થાન પર અશિષ્ટ અને અભદ્ર આચરણ કરી રહી છે. જ્યારબાદ તરત જ  પોલીસ ઘટના સ્થળ પર પહોચી અને તેમણે તેની ધરપકડ કરી લીધી. 
 
પ્રત્યક્ષદર્શી મુજબ પૂનમ ઓછા કપડામાં રસ્તા પર ફરી રહી હતી. એટલુ જ નહી તેનો વ્યવ્હાર પણ આપત્તિજનક હતો લગભગ અડધો કલાક સુધી તે આ આચરણ કરતી રહી. જ્યારબાદ લોકોએ સ્થાનીક પોલીસને તેની સૂચના આપી.  
 
પોલીસ ત્યા પહોંચી અને તેમણે પૂનમની ધરપકડ કરી લીધી. મુંબઈ પોલીસ એક્ટની ધારા 110ના હેઠળ કાર્યવાહી કરી તેમને ચેતાવણી આપીને છોડી દીધી. 

Share this Story:

Follow Webdunia gujarati