Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અર્પિતાના લગ્નમાં સલમાન -હેલન-મલાઈકાનો ડાંસ

અર્પિતાના લગ્નમાં સલમાન -હેલન-મલાઈકાનો ડાંસ
, શનિવાર, 15 નવેમ્બર 2014 (15:23 IST)
18 નવેમ્બરે હેદરાબાદના રૉયલ ફલકનુમામાં સલમાનની બહેન અર્પિતાનું લગ્ન તેના બ્વાયફ્રેંદડ આયુષ શર્માની સાથે થઈ રહ્યું છે. નિમંત્રણ થઈ ચૂકયા છે. આ લગ્નમાં બોલીવુડની ઘણી સેલિબ્રિટી આવશે. આખું હોટલ બે દિવસ માટે બુક છે. જેથી કોઈ સેલિબ્રિટીને કોઈ તકલીફ ના હોય આ વાતનું પણ ધ્યાન રાખ્યું છે કે કોઈ ફોટો કે વિડિયો લીક ના હોય .  
 
ઉલ્લેખનીય છે કે સંગીત સેરેમની 16 નવેમ્બરે મુંબઈમાં થશે અને સલમાન ખાન ,હેલન ,અને મલાઈકા અરોડા ખાન વિશેષ રૂપથી પરફોર્મ કરશે. બોલીવુડના ઈતિહાસની સૌથી સરસ ડાંસર્સમાં થી એક હેલન પોતાની હિટ ગીતોની પ્રસ્તુતો આપશે અને તેમની તૈયારી શરૂ કરી છે. મલાઈકા અરોડા ખાન પણ ડાંસમાં હોશિયાર છે તે પણ પ્રસ્તુતિ આપશે સલામન ખાન પણ લોકપ્રિય ગીતો પર ડાંસ કરશે. 
 
સલમાન ખાન પોતાની બહેન અર્પિતાને ત્રણ બેડરૂમ વાળો ફ્લેટ ગિફ્ટ આપી રહ્યા છે જેની સજાવટનું કામ ચાલી રહ્યું છે . ગેલેક્સી અપાર્ટમેંટ પર રોશની કરાય છે.  અને સલમાન બહેનના લગ્નને ભવ્ય કરવામાં કોઈ કમી નહી છોડી રહ્યા છે. 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati