Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અઝહરઉદ્દીનની બાયોપિકમાં સંગીતા બિજલાનીનું પાત્ર ભજવશે નરગિસ ફકરી

અઝહરઉદ્દીનની બાયોપિકમાં સંગીતા બિજલાનીનું પાત્ર ભજવશે નરગિસ ફકરી
મુંબઈ , બુધવાર, 13 મે 2015 (14:41 IST)
બોલીવુડની રોક્સ્ટરા ગર્લ નરગિસ ફકરી પર સંગીતા બિજલાનીનું પાત્ર ભજવતી જોવા મળી શકે છે. બોલીવુડની જાણીતી ફિલ્મકાર એકતા કપૂર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહામમદ અઝરૂદીનના પાત્ર માટે ઈમરાન હાશેમીને પસંદ કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્દેશન એંથની ડિસૂઝા કરશે. 
 
ચર્ચા છે કે નરગિસ ફકરી આ ફિલ્મમાં મોહમ્મદ અઝરૂદ્દીનની બીજી પત્ની સંગીતા બિજલાણીનું પાત્ર ભજવશે. અઝરૂદીન બે લ્ગ્ન કર્યા છે. તેમની પહેલી પત્નીનું નામ નૌરીન છે જેનું પાત્ર પ્રાચી દેસઈ ભજવી રહી છે. 
 
તો ચર્ચા એ પણ છે કે છેલ્લા કેટલાક દિવસોથી નરગિસ સાથે આ અંગે વાત કરવામાં આવી હતી પાત્ર પસંદા આવ્યા પર તેણે હા કહી કરીન કપૂરને પણ આ રોલમાં ચર્ચા હતી , પરંતુ આ વાત માત્ર અફવા સાબિત થઈ. 
 
 
 
 
 
 
  
 

Share this Story:

Follow Webdunia gujarati