Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અજયથી પ્રભાવિત થઈ કંગના

અજયથી પ્રભાવિત થઈ કંગના
P.R

કંગના અને અજય દેવગને પહેલીવાર 'વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'માં સાથે કામ કર્યુ છે અને એક માણસ અને અભિનેતાના રૂપમાં કંગનાએ અજયને ખૂબ જ પ્રભાવિત કર્યા. તેઓ હવે વધુમાં વધુ ફિલ્મ અજયને સાથે કરવા માંગે છે.

અજય એ લોકોમાંથી છે જે સેટ પર શૂટિંગ દરમિયાન ખૂબ મસ્તી કરે છે. પોતાના સાથિયોને પરેશાન કરવાની તેઓ નવી નવી રીતો શોધતા રહે છે. પરંતુ 'વંસ અપોન એ ટાઈમ ઈન મુંબઈ'ના શૂટિંગ દરમિયાન અજય બિલકુલ શાંત રહેતા હતા. કદાચ તેઓ પોતાની ભૂમિકામાં એટલા ડૂબેલા હતા તેઓ ફાલતૂ વાતો પર ધ્યાન આપવા નહોતા માંગતા.

આ ફિલ્મમાં ઈમરાન હાશમી પણ છે, જેમની સાથે કંગનાની ખૂબ સારી મૈત્રી છે. બંને કેટલીક ફિલ્મોમાં સાથે કામ પણ કરી ચૂક્યા છે. કંગનાનુ કહેવુ છે કે ઈમરાન અને તેણે સેટ પર ખૂબ હસી-મજાક કરી, પરંતુ અજયે તેમનાથી એક અંતર બનાવી રાખ્યુ.

Share this Story:

Follow Webdunia gujarati