Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમાર સ્ટારર બેબી ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવેશ પામી

અક્ષય કુમાર સ્ટારર બેબી ઓસ્કાર લાયબ્રેરીમાં સમાવેશ પામી
મુંબઈ , શનિવાર, 18 એપ્રિલ 2015 (14:11 IST)
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ બેબીને યુઈએ સ્થિત ઓસ્કર લાયબ્રેરીમાં સમાવેશ કરવામાં આવી છે. બેબી આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી. આતંકવાદ સામે અવાજ ઉઠાવતી આ ફિલ્મનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું હતું. જ્યારે પ્રોડ્યુસર ભૂષણ કુમાર કૃષ્ણ કુમાર અને શીતલ શર્મા હતી. ફિલ્મમાં અક્ષયે એક ઈંડિયન સિક્યુરેટી એજંટન પાત્ર ભજવ્યું હતું. ડેની ડેંંઝોપ્પા તાપસી પન્નૂ રાણા દગ્ગુબતી કે.કે મેનન અને સુશાંત સિંહ પણ આ ફિલ્મમાં મહ્ત્વનું પાત્ર ભજવ્યું હતું.
 
તમને જણાવી દઈએ કે ઓસ્કરની લાયબ્રેરીમાં લોઈ ફિલ્મનું પહોંચવું મોટું સમ્માનની વાત હોય છે જોકે એમાં સમાવેશ થનારી ફિલ્મોમાં ઉપયોગ સ્ટૂડેંટસ ફિલ્મમેકર્સ રાઈટર્સ અને અભિનેતા દ્વારા રિસર્ચ માટે કરવામાં આવે છે. 
 
 
આ અંગે ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ કહ્યું કે ફિલ્મની આખી ટીમ આ ખબરથી ઘણી ખુશ છે કે સ્ક્રીનપ્લે લાયબ્રેરી માટે પસંદ કરવામાં આવી છે, કે જ્યારે લોકો માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદિશોમાં પણ તમારા કામને ઓળખ આપે છે. 
 
 
 
   

Share this Story:

Follow Webdunia gujarati