Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમાર પ્રિયંકાની સાથે ફિલ્મ કરવા તૈયાર

અક્ષય કુમાર પ્રિયંકાની સાથે ફિલ્મ કરવા તૈયાર
N.D
અક્ષય કુમારનુ કહેવુ છે કે તે એક પ્રોફેશનલ કલાકાર છે અને કોઈપણ નાયિકાની સાથે કામ કરવા માટે તૈયાર છે. જેમા પ્રિયંકા ચોપડાનો પણ સમાવેશ થાય છે. એક સમય એવો હતો જ્યારે પ્રિયંકા અને અક્ષયની જોડી ચર્ચિત હતી. તે દરમિયાન બન્ને વચ્ચેના અફેયરની ચર્ચાએ પણ જોર પકડ્યુ હતુ.

કહેવાય છે કે અક્ષય અને પ્રિયંકાની નિકટતાએ અક્કીની પત્ની ટ્વિનકલની ઉંઘ ઉડાવી દીધી હતી અને તેના કહેવાથી જ અક્ષયે પ્રિયંકા સાથે કામ કરવુ બંધ કરી દીધુ હતુ.

અક્ષય તો તૈયાર છે પણ શુ હવે પ્રિયંકા તૈયાર થશે ?

Share this Story:

Follow Webdunia gujarati