Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અક્ષય કુમાર એવર ડી બેટરીના બ્રાંડ એમ્બેસેડર

અક્ષય કુમાર એવર ડી બેટરીના બ્રાંડ એમ્બેસેડર
IFM
બેટરી બનાવનારી કંપની એવરેડી ઈંડસ્ટ્રી ઈંડિયા લિમિટેડે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારને પોતાની બ્રાંડ એમ્બેસેડર બનાવી છે.

એવરેડી ઉપાધ્યક્ષ દીપક ખેતાને આજે અહી કહ્યુ કે અક્ષય કુમાર દેશના યુવાઓના મોડલ છે અએન તેમની છવિ પણ ઉર્જાથી ભરપૂર હીરોની છે. તેથી તેમને આ ઉત્પાદ માટે એક બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

અક્ષય કુમારે કહ્યુ કે તેઓ એ જ ઉત્પાદોના બ્રાંડ એમ્બેસેડર બને છે જેમના પર તેમને વિશ્વાસ હોય છે.

Share this Story:

Follow Webdunia gujarati