Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

માય નેમ ઈઝ ખાને અમેરિકામાં રેકોર્ડ બનાવ્યો

માય નેમ ઈઝ ખાને અમેરિકામાં રેકોર્ડ બનાવ્યો
IFM
શાહરૂખ ખાન અભિનીત 'માય નેમ ઈઝ ખાને' ઉત્તરી અમેરિકામાં કમાણીના બાબતે રાજકુમાર હિરાનીની 'થ્રી ઈડિયટ્સ'ને પાછળ છોડી દીધી છે.

આ ફિલ્મ શરૂઆતી પાંચ દિવસોમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડની ફિલ્મ બની ગઈ છે. તેણે આજે 3,36,000 ડોલરની કમાણી કરી. રવિવારે પણ આ ફિલ્મની કમાણી આશા કરતા વધુ જોવા મળી. એ દિવસે 761,000 ડોલરની કમાણી કરી.

આ બ્રિટનમાં પણ સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને સેચુરી ફોક્સે 12 ફેબ્રુઆરીના રોજ રજૂ કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati