Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કન્નોજ સ્ટેશન પર નિર્માણાધીન લિંટર પડ્યુ, 3ના મોત, 35 મજૂરોના દબાયા હોવાની આશંકા

Kannauj News

વેબ દુનિયા ડેસ્ક

, શનિવાર, 11 જાન્યુઆરી 2025 (16:12 IST)
Kannauj News
Kannauj News: અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નિર્માણાધીન રેલવે સ્ટેશનનુ લિંટર ધડમ થઈને પડ્યુ.  દુર્ઘટન આમાં ત્રણના મોત થયા જ્યારે કે અનેકના મરવાના સમાચાર છે.      

ઘટનાની માહિતી મળતાં મંત્રી અસીમ અરુણ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓને ઘાયલોને સારવાર અને બચાવ કામગીરી પૂરી પાડવા નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત ૧૨ એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. નગરપાલિકાના 50 કર્મચારીઓ બચાવ કાર્યમાં રોકાયેલા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામલલા પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠ - અયોધ્યા બની રંગબેરંગી, સીએમ યોગી કરશે રામલલાની મહાઆરતી