Publish Date: Sun, 31 Oct 2021 (10:57 IST)
Updated Date: Wed, 24 Nov 2021 (11:29 IST)
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વાર વધારો નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ સામે આવ્યાં છે. ૧૪ ઓક્ટોબર બાદ રાજ્યમાં નોધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ સુરતમાં નોંધાયું છે.
છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ સામે આવ્યાં છે. ૧૪ ઓક્ટોબર બાદ રાજ્યમાં નોધાયેલા કોરોનાના આ સૌથી વધુ કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એક મૃત્યુ સુરતમાં નોંધાયું છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એક વાર વધારો નોંધાયો છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ સામે આવ્યાં છે.