Publish Date: Sun, 10 Jan 2016 (00:44 IST)
Updated Date: Mon, 11 Jan 2016 (11:28 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી
આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે. રજુ છે 10 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક એક છે. તમારા જન્મદિવસની સંખ્યા પણ એક છે.તમને તમારા ઉપર કોઈનો શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ
છો.તમારા મૂલાંક સૂર્ય ગ્રહ દ્વ્રારા સંચાલિત હોય છે. તમે ખૂબજ મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે તમને સમજવું અઘરું છે. તમે આશાવાદી હોવાને કારણે દરેક સ્થિતિનો સામના કરવામાં સક્ષમ રહો છો. તમે સૌન્દર્યપ્રેમી છો.તમારામાં સૌથી વધારે પ્રભાવિત કરતું તમારા આત્મવિશ્વાસ છે. એના કારણે તમે સરળતાથી મહેફિલમાં છવાય જાવ છો.
શુભ તારીખ : 1, 10, 19, 28
શુભ અંક : 1, 10, 19, 28, 37, 46, 55, 64, 73, 82
શુભ વર્ષ : 2017, 2026, 2044, 2053, 2062
ઈષ્ટદેવ :સૂર્ય ઉપાસના અને ગાયત્રી મંત્ર
શુભ રંગ - લાલ-કેસરી-ક્રીમ
કેવુ રહેશે આ વર્ષ - 1,10,19,28 તારીખે જન્મેલા માણસો માટે આ વર્ષ શુભ કહી શકાય છે. 1 મૂલાંકનો સ્વામી સૂર્ય છે.તેથી આપસી મિત્રતા છે આથી આ વર્ષ તમારા માટે અત્યંત સુખદ રહેશે.અધૂરા કાર્યમાં સફલતા મળશે. સ્વાસ્થયની નજરે આ વર્ષ ઉત્તમ રહેશે.પારિવારિક બાબતોમાં મહત્વપૂર્ણ કાર્ય થશે.
અવિવાહિતો માટે સુખદ સ્થિતિ રહેશે .લગ્નના યોગ બનશે. નોકરીપેશા માટે સમય ઉત્તમ રહેશે. પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે ખુશખબર છે આ વર્ષ તમારી મનોકામના પૂર્ણ થશે.
મૂલાંક 10 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
- સિકંદર
- છત્રપતિ શિવાજી
- ઈંદિરા ગાંધી
- મિર્જા ગાલિબ
- જેકી શ્રાફ
- વીર સાવરકર
- રેખા