rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar CM Shapath Grahan Live: નીતીશ કુમારે 10મી વખત લીધા બિહારના CM પદના શપથ

nitish kumar
, ગુરુવાર, 20 નવેમ્બર 2025 (11:45 IST)
nitish kumar
Bihar CM Shapath Grahan Live: નીતીશ કુમાર આજે દસમી વાર બિહારના સીએમ પદનો ભાર સંભાળ્યો છે. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા ડિપ્ટી સીએમ પદની શપથ લીધી.   શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા અને અન્ય વરિષ્ઠ એનડીએ નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. બિહારમાં શપથ ગ્રહણ સમારોહની દરેક અપડેટ આ લાઈવ બ્લોગમાં મેળવીએ...
 
- નીતિશ કુમારે શપથ લીધા
નીતીશ કુમારે ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને શપથ લેવડાવ્યા.

 
- પીએમ મોદી ગાંધી મેદાન પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટનાના ગાંધી મેદાન પહોંચ્યા, જ્યાં બિહારમાં એનડીએ સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાઈ રહ્યો છે.
 
- નીતિશે ભીડનું સ્વાગત કર્યું
પટના | નીતિશ કુમાર ૧૦મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે. તેમણે ગાંધી મેદાનમાં એકઠી થયેલી ભીડનું સ્વાગત કર્યું.

11:50 AM, 20th Nov
- બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી મેદાન પહોંચ્યા છે. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા.
 
- હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા છે. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટેલ મૌર્ય ગયા હતા, અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા.

 
નીતિશ કુમાર સાથે તેમના આ 25 મંત્રીઓ શપથ લીધા 
 
સમ્રાટ ચૌધરી - ભાજપ
 
વિજય કુમાર સિંહા - ભાજપ
 
મંગલ પાંડે - ભાજપ
 
ડૉ. દિલીપ જયસ્વાલ (એમએલસી) - ભાજપ
 
નીતિન નવીન - ભાજપ
 
રામકૃપાલ યાદવ - ભાજપ
 
સંજય સિંહ 'ટાઈગર' - ભાજપ
 
અરુણ શંકર પ્રસાદ - ભાજપ
 
સુરેન્દ્ર મહેતા - ભાજપ
 
નારાયણ પ્રસાદ - ભાજપ
 
રામા નિષાદ - ભાજપ
 
લખેન્દ્ર પાસવાન - ભાજપ
 
શ્રેયસી સિંહ - ભાજપ
 
 
ડો.પ્રમોદકુમાર ચંદ્રવંશી - ભાજપ
 
વિજય કુમાર ચૌધરી - જેડીયુ
 
શ્રવણ કુમાર - જેડીયુ
 
વિજેન્દ્ર યાદવ - જેડીયુ
 
અશોક ચૌધરી - જેડીયુ
 
લેસી સિંહ - જેડીયુ
 
જામા ખાન - જેડીયુ
 
મદન સાહની-જેડીયુ
 
સંજય કુમાર (પાસવાન)-એલજેપી
 
સંજય સિંહ-એલજેપી
 
સંતોષ કુમાર સુમન-એચ.એ.એમ
 
દીપક પ્રકાશ-આરએમએલ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સુધી ઘટી ગયું