ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કુલ 12 પ્રકારની રાશી છે. દરેક રાશીના પોતાના નામ, ચિન્હ અને લાક્ષણિકતાઓ છે. આ બાર રાશી નીચે પ્રમાણે છે.
મેષ(Aries) - અ, લ, ઇ, ઓ (O)
વૃષભ(Taurus)- બ, વ, વ (W), ઉ.
મિથુન (Gemini)- ક, છ, ઘ કયુ (Q),.
કર્ક(Cancer) - ડ, હ.
સિંહ(Leo) - મ, ટ.
કન્યા (Virgo) - પ, ઠ, ણ.
તુલા (Libra) - ર, ત.
વૃશ્ચિક (Scorpio)- ન, ય.
ધનુ (Sagittarius) - ભ, ધ, ઢ, ફ.
મકર (Capricorn) - ખ, જ.
કુંભ (Aquarius) - ગ, સ, શ, ષ.
મીન(Pisces) - દ, ચ, ઝ, થ.