Publish Date: Thu, 03 Jan 2019 (13:06 IST)
Updated Date: Thu, 03 Jan 2019 (13:09 IST)
શાંતિનુ પ્રતિક અને જૂના સમયના ટપાલી કબૂતર દેખાવમાં એટલા માસૂમ અને વ્હાલા લાગે છે. ત્યારે જ તો લોકો તેમને માટે ઘરની અગાશી પર દાણા મુકે છે. કબૂતરોને તમારા દ્વારા દાણા નાખવુ તમને ઘાતક પરિણામ આપી શકે છે.