મેષ- આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને મકર રાશિમાં એટલે તમારી રાશિથી દસમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અઠ્વાડિયા મિશ્રિત ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં યાત્રા-પ્રવાસ, ભૌતિક સુખ અને આર્થિક કે સાર્વજનિક જીવન માટે શુભ જોવાઈ રહ્યા છે. સાર્વજનિક જીવનમાં પ્રતિષ્ઠા મળે એવું કાર્ય સંપન્ન થશે. જીવનસાથી સાથે મતભેદ ન હોય એનો ધ્યાન રાખવું જરૂરી છે. અઠવાડિયાના મધ્ય અને અંતિમ ભાગ સામાન્ય સમસ્યાઓમાં વ્યતીત કર્યા પછી તમે નોકરી કે ધંધામાં સફળ થઈ શકો છો.
વૃષભ- આ અઠ્વાડિયામાં મંગળ રાશિ બદલીને મકર રાશિમાં એટલે કે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે તમારા માટે શુભ ફળદાયી રહેશે. આ
અઠવાડિયાના પૂર્વાર્ધ તમારા માટે ખૂબ શુભ અને આર્થિક, ધંધાકીય અને નોકરી સંબંધ સફળતા આપતું કરતો બનશે. જે લોકો ની વિદેધ જવાની વાત ચાલી રહી છે કે આ દિશામાં પ્રયત્નશીળ છે એમના માટે આશાજનક સમય છે. જે પણ વિરોશી પ્રતિસ્પર્ધી કે શત્રુ તમારું અહિત કરવાના વિચાર કરી રહ્યા .તે આ સમયે કઈ પણ
બગાડી શકતા નથી. ભેંટ-ઉપહારની લેન-દેન તમારા આનંદને બમણું કરશે. પ્રિય માણસ સાથે શૉપિંગ , સિનેમા , રોમાંસ, રેસ્તરાંમાં જવાનો કાર્યક્રમ પણ બની શકે છે. સ્વાસ્થય સંબંધમાં સાવધાની રાખવી પડશે .
મિથુન - આ અઠવાડિયા મંગળ ગ્રહ રાશિ બદલીને મકર રાશિ એટલેકે તમારી ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ ગુરૂનો ત્રોકોણ હોવાત્થી તમને શુભ ફળ નહી આપશે. આ અઠવાડિયાની શરૂઆત સમય તમારા માટે કામોવેશ આશાવાદી રહેશે. ખાસ કરીને સંતાનની ચિંતા રહેશે અને એમની તરફથી કોઈ દુખદાયી પ્રસંગ
બનશે. વિદ્યાર્થીઓને ભણતરમાં વિલંબ કે ભણતર સંબંધિત નિર્ણય લેવામાં દુવિધાની સ્ર્થિતિ રહેશે. પ્રેમ સંબંધના વિષયમાં પણ ચિંતામાં વૃદ્ધિ થઈ શકે છે. આર્થિક
મોર્ચા પર તમને અપેક્ષાથી ઓછું લાભ થશે.
કર્ક - દાંમ્પત્ય જીવન અને ધંધાકીત સ્તર પર ભાગીદારમાં ટકરાવ અને તનાવ હોવાના સંકેત આપી રહ્યા છે. લાંબા સમય રોકાયેલા સરકારી અને કાનૂની કામને અત્યારે ઉકેલ નિકળી શકે છે. કે એમાં આશાની કિરણ જોવાશે. લગ્નના ઈચ્છુક જાતકો માટે આશાસ્પદ સમય છે. રિશ્તો પાકો થશે. પ્રેમ-પ્રસ્તાવ રાખવા માટે
આ સકારાત્મક સમૌ જોવાઈ રહ્યા છે. શેયર બજારમાં લાંબી અવધિનો નિવેશ કરવા માટે શુભ સમય છે.
સિંહ- આ અઠવાડિયા મંગળ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. જે શુભ ફળ આપશે. શત્રુ તમારું કઈ પણ નહી બગાડી શકે. સંતાન સંબંધિત તકલીફ કે વિદ્યાર્થીઓને ભણતરમાં જે તકલીફ હતી તે સમયે દૂર થશે. પ્રેમ સંબંધમાં મતભેદ હો તો એનો સુખદ સમાધાન નિકળશે. પરિવાર અને સમાજમાં માન-સન્માન
વધશે. તમારું આત્મવિશ્વાસ વધશે અને તમે તન-મન-ધનથી મેનહત કરવા માટે સક્રિય રહેશો. 30 તારીખે દિવાળી ના દિવસે લક્ષ્મી પૂજા કરવાથી આખા વર્ષના સમયે તમને વિતીય લાભ મળતું રહેશે.
કન્યા - આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે કે તમારી રાશિથી પંચમ ભવામાં મંગળ તમને સંતાનના વિષયમાં ચિંતા કરાવશે કે સંતાનની તરફ્થી તકલીફ થશે . અઠવાડિયાની શરૂઆતમાં તમને વ્યાપારમાં કોઈ લાભ મળશે. તમારી વાણીએ સ્થાનમાં સૂર્ય-બુધનો બુદ્ધાદિત્ય રાજયોગ
બની રહ્યા છે જે તમને વાણીથી નક્કી રૂપથી લાભ આપશે. ખાસ કરીને આસપાસમાં જ વિપરીત લિંગવાળા માણસ સાથે નજીકતા વધશે. કોઈ મોટી ઉમરની માણસ તરફ આક્ર્ષિત થઈ શકો છો. 30 તારીખે દિવાળી પર અ લક્ષ્મી પૂજન કરો લક્ષ્મીજીને કમળ અને આમળાનો પ્રસાદ ચઢાવવાથી ફાયદો થશે.
તુલા- આ અઠવાડિયા મંગળ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી ચોથ ભાવમાં મંગળ હૃદયમાં થોડી અશાંતિ અને પરિવારમાં વિસંવાદના કારણ બની શકે છે. તમે તમારી વાત યોગ્ય રીતે દરેક માણસ સાથે બહસબાજીમાં ઉતરશે જેના કારણે સંબંધ પર અસર પડવાની પૂરી શકયતા છે. માતાની તબીયતની ચિંતા વધશે અઠવાડિયાનો શરૂઆતી સમયમાં ધંધા સંબંધી કામ પૂરા થશે. અઠવાડિયાના શરૂઆતી સમયમાં તમને બિજનસ સંબંધી કામ પૂરા શે. જેજાતકોને આંખની તકલીફ છે કે માથાના દુખાવાની શિકાયત છે એમની મુશ્કેલી વધશે. વધારેથી વધારે રોમાટિંક વિચાર આવશે અએ વિપરીત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે.
વૃશ્ચિક - આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તમારી રાશિથી ત્રીજા ભાવમાં મંગળનો ભ્રમણ તમને હિમ્મત, સાહસ, પરાક્રમ અને એક પ્રકારના વિજય યોગ બનશે. આ સમયે તમે કામ કરવામાં પાછ૰ા નહી રહેશો આથી તમારી મેહનત મુજબ ફળ મળતું રહેશે પણ અચાનક મોટા લાભની અપેક્ષા ન કરો. કિડની અને મહિલા જાતકોને ગર્ભાશયની તકલીફ રહેશે. જેને ઘૂંટણમાં દુખાવાની શિકાયત છે એ પણ સાવધાની રાખો.
ધનુ- આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી બીજ ભાવમાં ઉચ્ચના મંગળ તમને દૂર સ્થાન કે વિદેશથી લાભ પ્રાપ્ત કરાવી શકે છે. આમ તો એમની સામે ખર્ચની માત્રા પણ વધી જશે. આથી આવક-ખર્ચના સંતુલન બનાવી રાખવા માટે ખાસ પ્રયાસ કરવું પડશે. તમારા જોશ
અને ઉર્જાનો પ્રમાન વધારે રહેશે. જેના સકારાત્મક ઉપયોગ કરી ધંધાકીય પ્રગતિ કરી શકશો. પણ એમનો નકારાત્મક ઉપયોગ કરશો તો ગુસ્સો વધશે. શારિરિક આકર્ષણનો પ્રમાણ વધારે રહેશે.
મકર- અઠવાડિયાની શરૂઆતમાં દિવાળીનો દિવસ છે આ તમારા જીવનમાં પ્રકાશ ફેલાવશે અને જીવનમાં ખિશિઓ લાવશે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા કરો આ તમારા માટે સૌથી મોટું કામ છે. મંગળ તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી તમારા સ્વભવામાં પણ પરિવર્તન આવી શકે છે. તમારા વિચાર રહેશે કે દરેક
માણસ તમારા નિર્દેશના પાલન કરે. સ્વભાવમાં વર્ચસ્વની ભાવના વધશે. ઘર પરિવારમાં આનંદનો વાતાવરણ બન્યું રહેશે.
કુંભ- અઠવાડિયાની શરૂઆતમાં મંગળ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. સરકારી નોકરીવાળા જાતકોને ખૂબ લાભથશે અને પિતા તરફથી મોટા લાભ મળશે. જે જાતકોના પોતાનો ધંધો છે એને પણ લાભ થશે. જમીન-મકાનની દલાલીના કામ કરે છે તો ફાયદા થશે. પણ કોઈ નિર્ણય લેવામાં થોડા ધૈર્ય ના રાખવું પડશે. મિત્રોનો ઉત્તમ સહયોગ રહેશે. એનાથીએ કોઈ મોટા કામમાં મદદ મળી શકે છે.
મીન- આ અઠવાડિયા મંગળ રાશિ બદલીને તમારી રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે એટલે કે તમારી રાશિથી લાભ ભાવમાં મંગળ તમને ભાગ્યોદય સાથે લાંબી યાત્રા કરાવશે. પરિવારનો સહયોગ પણ પ્રાપ્ત થશે. આર્થિક લાભની આશા પણ કરી શકો છો. ખાસ કરીને વિદેશ સંબંધી કાર્ય મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા જાતક આયાત-નિર્યાતના કાર્યમાં તમને ખાસ લાભ થઈ શકે છે. લગ્ન ઈચ્છુક જાતકો માટે આશાભરેલું સમય કહી શકાય છે. પારિવારિક કાર્યમાં ખર્ચ વધવાની શકયતા
જોવાઈ રહી છે. સાર્વજનિક જીવનમાં તમારી સક્રિયતા વધશે જેનાથી કોઈ માંગલિક પ્રસંગમાં જશો કે સ્નેહમિલન જેવા કાર્યમાં વયસ્ત રહેવાની શકયતા છે.