rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ અઠવાડિયામાં કોઈને મળશે પ્રમોશન , કોઈને થશે ટેંશન ....

weekly astro
, સોમવાર, 22 ફેબ્રુઆરી 2016 (14:13 IST)
22 થી 28 ફેબ્રુઆરી વચ્ચે ચંદ્ર્મા સિંહથી તુલા રાશિ સુધી જશે. ચંદ્રમાના પ્રભાવથી લોકોની માનસિક સ્થિતિમાં ઉતાર ચઢાવ થશે થોડા દિવસ સુધી મૂડ સારું રહેશે તો થોડા દિવસ મૂડ ઑફ પણ રહેશે . આ સિવાય શનિ મંગળ કોઈની નોકરીમાં તરક્કી આપશે તો કોઈના માટે અશુભ થઈ શકે છે. મકર રાશિના બુધ-શુક્રથી બિજનેસમાં અચાનક મોટા ફાયદા થશે. 

મેષ - અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને દુશ્મનો પર જીત મળશે.  ગોચર કુંડળી મુજબ ચંદ્ર્મા પાંચમા ભાવથી સાતમા સુધી જશે. આ સમયે તમારે એક્સીડેટથી બચીને રહેવું. આ સાત દિવસોમાં તમે ઘાયલ  પણ શકો છો.  અઠવાડિયાના છેલ્લા  દિવસોમાં ચંદ્રમા તમારી રાશિથી સાતમા રાશિમાં આવી જશે તો રૂટીન કામ પૂરા થઈ જશે. આત્મવિશ્વાસ વધશે. દાંમપ્ત્ય જીવનમાં મધુરતા વધશે પ્રોફેશનલ લાઈફ માટે સમય ઠીક રહેશે . અઠવાડિયાના છેલ્લા દિવસોમાં રોકાણ કરવાનું  મન બની શકે છે. 
webdunia
 
લવ  લાઈફ- લગ્ન માટે લોકોના પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પત્ની સાથે કયાંક ફરવા જઈ શકો છો. પ્રેમિઓ માટે માટે આ સમય અનૂકૂળ  રહેશે. 
 
કેરિયર - આ સાત દિવસોમાં ફાલતૂ ખર્ચ કરવાથી બચો. વ્યાપારીઓ માટે સમય સારો  કહી શકાય છે.નોકરીયાત લોકો માટે આ સમય સામાન્ય રહેશે. રોકાણ સમજી વિચારીને  કરો. અઠવાડિયાના અંતમાં સ્થિતિમાં કોઈ સુધાર રહેશે. વિદ્યાર્થી  ખૂબ  મેહનત પછી સફળ થશે. સ્ટૂડેંટસને તનાવ પણ રહેશે. 
 
હેલ્થ - સ્વાસ્થ્યની નજરથી આ સમય તમારા માટે સારો રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં થોડી પરેશાની થઈ શકે છે. પણ આખરે સુધી બધું ઠીક થઈ જશે. બાળકો અને વૃદ્ધનું આરોગ્ય  પણ ઠીક રહેશે. 
 

વૃષ - આ અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને થોડા સાવધાન રહેવું પડશે. ચંદ્ર્મા તમારી રાશિથી ચૌથી રાશિમાં હોવાથી માનસિક તનાવ અને નુક્શાન કરી શકે છે. અઠવાડિયાના વચ્ચેના સમય સારો  રહેશે . ત્યારે તમારા અવરોધો ખત્મ પણ થઈ શકે છે. આ અઠવાડિયા પિતાથી વૈચારિક મતભેદ પણ થઈ શકે છે. સંભાળીને રહેવું . મંગળ પણ તમારી રાશિના સામે શનિ સાથે થશે તો થોડા પરેશાન થઈ શકો છો. માતાથી અપેક્ષિત સહયોગ મળશે. અઠવાડિયાના શરૂઆતી દિવસોમાં તમને કોઈ વિશ્વાસ પાત્ર માણસનો સહયોગ પણ મળી શકે છે. ભાવુક થઈને કોઈ નિર્ણય ન લો. અઠવાડિયાના અંત ઠીક રહેશે. રોકાયેલા કામ તો પૂરા થશે પણ એના પરિણામ અપેક્ષાકૃત ઓછા થશે. 
webdunia
લવ લાઈફ- જો તમે કોઈને તમારા દિલની વાત જણાવવા ઈચ્છો તો એના માટે આ સમય ઉત્તમ છે. પતિ પત્ની વચ્ચે સંબંધ સામાન્ય રહેશે. તમારી  લવ લાઈફ માટે અઠવાડિયુ  ઠીક રહેશે. 
 
કેરિયર - આ સમય નોકરીયાત લોકો માટે ઠીક નહી રહે. ખર્ચની અધિકતા રહેશે. રોકાણ માટે આ સમય ઠીક નથી. વ્યાપારીઓને હાનિ થઈ શકે છે. આથી લેવડ દેવડમાં સાવધાની રાખો. સાત દિવસમાં વૃષ રાશિના વ્યવસાયિક વિષયોમાં ભણતર કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારી સફળતા મળશે. 
 
હેલ્થ- જો તમે કોઈ જૂના રોગ થી પરેશાન છો તો આ અઠવાડિયા તમને આ રોગથી મુક્તિ મળી જશે. પરિવારમાં કોઈના લોહીના વિકાર થવાની શક્યતા આ અઠવાડિયા બની રહી છે. 
 

મિથુન 
webdunia
મિથુન  રાશિવાળાને આ સાતા દિવસ સાવધાનીથી કાઢવા જોઈએ. શનિ-મંગળ ગોચર કુંડળીના છ્ટમા ભાવમાં હોવાથી વિવાદ થઈ શકે છે. દોડ્ધામ અને ખર્ચ પણ રહેશે. સાત દિવસોમાં ચંદ્રમા પરાક્રમ ભાવથી ચાલી ત્રિકોણ ભાવમાં જશે. આ સાત દિવસોમાં પ્રાપર્ટી સંબંધિત કોઈ મોટો ફેસલો લેવું પડશે. ઑનલાઈન ખરીદી થઈ શકે છે. માતાનો સહયોગ મળશે. તમે થોડા પરેશાન પણ રહી શકો છો. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા અનુભવીની સલાહ લો. આ સપ્તાહ આ રાશિના લો એમના કામથી સંતુષ્ટ રહેશે. સપ્તાહના આખરે દિવસોમાં આરોગ્ય સંબંધી પરેશાનીઓ વધી શકે છે. 
 
 
લવ લાઈફ- સપ્તાહની શરૂઆતમાં તમને કિસ્મતનો સાથ નહી મળે. લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવી શકે છે. દામ્પત્ય જીવનમાં તનાવ રહેશે. પણ બધું ઠીક પણ થઈ જશે. 
 
 
કેરિયર- નોકરીયાત માટે આ શ્રેષ્ઠ સમયની શરૂઆત થઈ શકે છે. વ્યાપારીઓને ફાયદા થઈ શકે છે. વ્યાપાર માટે યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. પ્રોફેશનલ લાઈફ માટે સમય અનૂકૂળ છે.   
 
હેલ્થ - આ સપ્તાહ તમે આરોગ્યને લઈને સાવધાન રહેવું જરૂરી છે. સ્વાસ્થ્યની દ્ર્ષ્ટિએ આ સમય તમારા માટે અનૂકૂળ નથી. ખાવા-પીવા પર ધ્યાન આપો. જૂના રોગ પરેશાન કરી શકે છે.  

કર્ક- 
webdunia


સપ્તાહની શરૂઆત કર્ક રાશિ વાળા માટે સારી નથી. આ સપ્તાહના શરૂઆતી દિવસોમાં ગોચર કુંડળીના ધન ભાવમાં ગ્રહણ અને ચાંડાલ યોગ હોવાથી નકામા ખર્ચા થઈ શકે છે. તમારી રાશિના સ્વામી સપ્તાહના શરૂઆતી દિવસોમાં રાહુ- કેતુથી પીડિત રહેશે તો તમારુ  આરોગ્ય પણ ખરાબ થઈ શકે છે. આ સાત દિવસોમાં  પરેશાન પણ રહી શકો છો. અઠવાડિયાના એક -બે દિવસ જ તમારા માટે સારા છે. પરિવારના સાથે સમય વીતશે. કોઈ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં જઈ શકો છો. કર્ક રાશિવાળા સપ્તાહની શરૂઆત સામાન્ય રહેશે. નવા કામ શરૂ થશે. વિશ્વસનીય લોકોથી ધન લાભ પણ થઈ શકે છે. અત્મવિશ્વાસ ઓછો રહેશે. વિચારેલ કામ પૂરા થતા સમય લાગશે. 
 
લવ લાઈફ- તમારી લવ લાઈફ માટે આ  સપ્તાહ રોમાંચક રહેશે. પ્રેમિઓ માટે સમય અનૂકૂળ છે. દાંમપ્ત્ય જીવન સુખમય રહેશે. 
 
કેરિયર-વ્યાપારીઓ માટે સમય સારો રહેશે. ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પણ લેવડ-દેવડમાં સાવધાની રાખવી.  કોઈને ઉધાર ન આપો. નોકરીયાત લોકો માટે સમય અનૂકૂળ છે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયુ  મળતાવડા પરિણામ આપશે. 
 
હેલ્થ - તમારુ સ્વાસ્થ્ય માટે  આ અઠવાડિયુ  સામાન્ય રહેશે. માતા પક્ષના કોઈ વડીલ સભ્ય સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે. નાના બાળકોના આરોગ્યનું  ખાસ ધ્યાન રાખો. ખાટી અને વાસી વસ્તુઓથી બચવું. 
 

 
સિંહ-
webdunia

આ અઠવાડિયા પરિવારમાં માંગલિક કાર્યક્રમ હોવાના યોગ બની રહ્યા છે. નાના ભાઈ બેનના લગ્ન કે પછી સાસરામાં કોઈ કાર્યક્રમ થઈ શકે છે. ચંદ્રમા આ સાત દિવસોમાં કર્મ ભાવ સુધી જશે . તમને આવતા સાત દિવસોમાં વાહનથી સાવધાન રહેવું જોઈએ. સપ્તાહના વચ્ચે ધન લાભ થવાના પણ યોગ બનશે. પરિવાર અને મિત્રથી સહયોગ મળશે. વિચારેલ કામ પૂરા થશે. આરોગ્ય ઠીક રહેશે સાત દિવસોમાં વાદ-વિવાદથી દૂર રહો તો સારું. આર્થિમ ચિંતા અને ફાલતૂ ખર્ચથી તનાવ વધી શકે છે. આ સપ્તાહના થોડા દિવસ સારું તો થોડા દિવસ સાવધાન પણ રહેવું પડશે. 
 
લવ લાઈફ- તમારી લવ લાઈફ માટે સમય થોડા મળ્તા-જુલ્તા રહેશે. કોઈ વાત પર જીવનસાથી સાથે બોલચાલ થઈ શકે છે .વાણી પર સંયમ રાખો. 
 
કરિયર - નોકરીયાર માટે સમય અનૂકૂળ છે. પદોન્નતિના યોગ બની રહ્યા છે. ભાગેદારીના વ્યાપારમાં ન પડવું. નિવેશ કરતા સમયે સાવધાની રાખો ધન લાભ થશે. આંખ બંદ કરીને કોઈ પર વિશ્વાસ ન કરો. આ સપ્તાહ સિંહ રાશિ વાળા વિદ્યાર્થીઓને વધારે મેહનત પછી જ સફળતા મળશે. 
 
હેલ્થ - આ સપ્તાહ તમારા સ્વાસ્થય માટે ઠીક રહેશે. નાના બાળકોના સ્વાસ્થયને લઈને ચિંતા રહેશે.પાણીની કમી થઈ શકે છે. સાવધન રહો. પરિવારના કોઈ વડીલ બીમાર થઈ શકે છે. 
 
 

કન્યા રાશિ- 
webdunia
કન્યા રાશિના લોકોને પારિવારિક સુખ માટે આ સપ્તાહ ઠીક રહેશે. આ સત દિવસોમાં આરોગ્યને લઈને પણ સારા દિવસ આવશે. આ રાશિના લોકોને સપ્તાહના શરૂઆતી દિવસોમાં મળતા-જુલતા પરિણામ મળશે. આ સપ્તાહ તમને કોઈ સારી ખબર મળશે. ધન લાભ પણ થઈ શકે છે. શુભ ફળ મળશે. તમે તમારા સ્વભાવિક વ્યવહારથી કામ કર્શો તો સફળતા મળશે. વ્યાપાર કે કાર્યક્ષેત્રમાં કોમ્પીટીશન વધશે અને બુદ્ધિ અને વાણીથી તમને સફળતા મળશે. કોઈ કામ પૂરા થતા થતા રોકાઈ જશે. ધૈર્ય બનાવી રાખો. 
 
લવ લાઈફ- મિથુન રાશિવાળાની લવ લાઈફ માટે આ સપ્તાહ ઠીક છે . પ્રેમ સંબંધોમાં ગાઢ્તા આવશે. સપ્તાહ વચ્ચે જીવનાસાથી સાથે  બોલચાલ થઈ શકે છે . વાણી પર કાબૂ રાખો. 
 
 
કરિયર - આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિ ઠીક રહેશે. નોકરીયાત લોકો માટે સમય અનૂકૂળ છે. નિવેશ માટે આ સમય અત્તિ ઉત્તમ છે. જૂના નિવેશના લાભ પણ આ સપ્તાહ મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓની આ સપ્તાહ મેહનત કરવી પડશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. 
 
હેલ્થ- તમારા સ્વાસ્થય આ સપ્તાહ ઠીક રહેશે. બદહજમી કે ગૈસ સંબંધી વિકાર થોડા પરેશાન જરૂર કરી શકે છે. પરિવારના વડીલ અને બાળકોના સ્વાસ્થય પણ આ સપ્તાહ ઠીક રહેશે. 
 
 
 

 
webdunia

તુલા- આ સપ્તાહ તુલા રાશિવાળાને બિજનેસ અને નોકરીમાં સારી ખબર મળી શકે છે. વ્યાપાર વ્યવસાયમાં લાભ થશે. સપ્તાહના આખરે દિવસોમાં તમારી રાશિથી ચંદ્રમા આઠમી રાશિમાં થશે તો થોડા નુક્શાન થઈ શકે છે. સપ્તાહના આખરે દિવસોમાં કોઈ રાજની વાત સાર્વજનિક થઈ શકે છે. તમારા ઝૂઠ પકડાવી શકે છે. મેહનત પૂરા થશે. પણ તમને ફાયદા પણ ન હોય્ ધન હાનિના યોગ પણ બનશે. સાવધાન રહેવાની જરૂર છે. દાન પુણ્ય કરવું લાભ દાયક રહેશે. 
 
લવ લાઈફ- લવ લાઈફ આ સપ્તાહ સમાન્ય રહેશે. જીવનસાથીથી સહયોગ મળશે. નાની-નાની વાતો પર ધ્યાન ન આપો. તો સારું રહેશે. 
 
કરિયર- નોકરીયાતને આ સમય સારું  રહેશે. વ્યાપાર વ્યવસાય માટે સમય ખાસ નહી રહેશે. અલ્પ લાભ થશે. કપડાના વ્યાપાર કરતા માટે સમય સારું છે. વિદ્યાર્થીઓ ને સારી સફળતા મળશે. સમય અનૂકૂલ રહેશે. 
 
હેલ્થ - આ મહીને સેહત થોડી ખરાબ થઈ શકે છે. અસ્વસ્થતાના કારણે માનસિક પરેશાની પણ રહેશે. 
 
 
 
webdunia
વૃશ્ચિક - આ સપ્તાહ પરિવારથી પૂરા સહયોગ મળાશે. પરિજનોના વ્યવહાર તમારા માટે અનૂકૂળ રહેશે. સપ્તાહની શરૂઆતમાં જે પણ કામ કરશો એ પૂરા થશે ખાસ કરીને પૈસાથી જોડાયેલા કામ  કરો તો ફાયદા થશે. આ સાત દિવસોમાં આરોગ્ય ખરાબ થઈ શકે છે. સાવધાન રહો. કોઈ વિશ્વાસપાત્રથી અચાનક નુક્શાન પણ થઈ શકે છે. સપ્તાહના રોકાયેલા કામ પણ સમયથી પૂરા થઈ શકે છે. ધન લાભ હોવાના યોગ બની રહ્યા છે. કિસ્મતના સાથ મળશે. નોકરીમાં પદોન્નતિના યોગ પણ છે. જીવનસાથી સાથે સારું સમય વીતશે. કાર્યની અધિકતાના કારણે પરિજનોથી વૈચારિક મતભેદ થવાની શક્યતા છે. 
 
લવ લાઈફ- આ સપ્તાહ જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે. પ્રેમિઓ માટે આ સમય ઠીક છે. દિલની વાત જણાવવા માટે સમય ઠીક છે.  સકારાત્મક પરિણામ મળશે. 
 
કરિયર- આ સપ્તાહ તમારા કાર્યક્ષેત્રમાં થોડી સમસ્યાઓ ઉતપન્ન થઈ શકે છે. ધનના અપવ્યય ન કરો. વ્યાપારિઓ માટે સમય મધ્યમ ફળકારી બનેમું છે. જોખ્મ ભરેલા નિવેશ કરવાથી બચવું. વિદ્યાર્થીઓને ખૂબ સારી સફળતા મળી શકે છે. નવા અવસર મળશે સહયોગ પણ મળશે. 
 
હેલ્થ- આ સપ્તાહ તમારા આરોગ્ય માટે ઠીક રહેશે.  
 
 
webdunia
ધનુ- આ સપ્તાહ ધન સંબંધી બાબતોમાં થોડી સાવધાની રાખો નહી તો નુકશાન ઉઠાવું પડી શકે છે. આ રાશિવાળાને અઠવાડિયા વચ્ચે એવું કામ કરવું પડી શકશે જેને કરવા માટે વિચાર્યું પણ નહી હશે. એ વા કામથી ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આ સપ્તાહ ખર્ચા પણ વધી શકે છે.  યાત્રાઓના યોગ પણ બનશે. પરિવાર સાથે સારું સમય વીતશે. માંગલિક કાર્યક્રમોમાં જવાના યોગ બની રહ્યા છે. પરિવારના સાથે સારું સમય વીતશે. માન સન્માન મળશે. 
 
લવ લાઈફ- આ સપ્તાહ જીવનસાથી સાથી કહાસુની થઈ શકે છે. સપ્તાહના થોડા દિવસ લવ લાઈફ માટે સારા છે. બધુ ઠીક પણ થઈ જશે. પ્રેમ સંબંધો માટે સમય ઠીક છે. 
 
કરિયર-ધન સંબંધી બાબતો પર કોઈ પર વિશ્વાસ ન કરો. ભીગીદારીના કામોમાં નુકશાન થઈ શકે છે. સાવધાની રાખો. નોકરીયાત લોકો માટે સમય સામાન્ય રહેશે. અધિકારીઓથી બહસ ન કરવી. આ સપ્તાહ મેડિકલ છાત્રોને સામાન્ય સફળત મળશે. આ રાશિવાળા વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સરળતાથી સફળતા મળી શકે છે. 
 
હેલ્થ - પિતાના સ્વાસ્થયને લઈને આ સપ્તાહ ચિંતા રહેશે. સમય-સમય પર જરૂરી ચેકઅપ કરાતા રહો. મૌસમી રોગ થવાની શકયતા છે. બાળકોની સેહત  પર મૌસમના પ્રતિકૂલ અસર રહેશે. સાવધાની રાખો. 
 
webdunia
ધનુ- આ સપ્તાહ ધન સંબંધી બાબતોમાં થોડી સાવધાની રાખો નહી તો નુકશાન ઉઠાવું પડી શકે છે. આ રાશિવાળાને અઠવાડિયા વચ્ચે એવું કામ કરવું પડી શકશે જેને કરવા માટે વિચાર્યું પણ નહી હશે. એ વા કામથી ધન લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. આ સપ્તાહ ખર્ચા પણ વધી શકે છે.  યાત્રાઓના યોગ પણ બનશે. પરિવાર સાથે સારું સમય વીતશે. માંગલિક કાર્યક્રમોમાં જવાના યોગ બની રહ્યા છે. પરિવારના સાથે સારું સમય વીતશે. માન સન્માન મળશે. 
 
લવ લાઈફ- આ સપ્તાહ જીવનસાથી સાથી કહાસુની થઈ શકે છે. સપ્તાહના થોડા દિવસ લવ લાઈફ માટે સારા છે. બધુ ઠીક પણ થઈ જશે. પ્રેમ સંબંધો માટે સમય ઠીક છે. 
 
કરિયર-ધન સંબંધી બાબતો પર કોઈ પર વિશ્વાસ ન કરો. ભીગીદારીના કામોમાં નુકશાન થઈ શકે છે. સાવધાની રાખો. નોકરીયાત લોકો માટે સમય સામાન્ય રહેશે. અધિકારીઓથી બહસ ન કરવી. આ સપ્તાહ મેડિકલ છાત્રોને સામાન્ય સફળત મળશે. આ રાશિવાળા વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સરળતાથી સફળતા મળી શકે છે. 
 
હેલ્થ - પિતાના સ્વાસ્થયને લઈને આ સપ્તાહ ચિંતા રહેશે. સમય-સમય પર જરૂરી ચેકઅપ કરાતા રહો. મૌસમી રોગ થવાની શકયતા છે. બાળકોની સેહત  પર મૌસમના પ્રતિકૂલ અસર રહેશે. સાવધાની રાખો. 
 
webdunia
મકર- સપ્તાહના થોડા દિવસ કઠિન રહેશે. ચંદ્રમા તમારા માટે શુભ ફળ આપતું રહેશે. પણ જેમ જેમ દિન વધતા જશે. તમારા ચંદ્રમાની સ્થિતિ સુધરતી જશે. પરિવારના જૂના વિવાદ ખત્મ થતા જશે. અધિકારીઓથી બાત બનાવીને રાખો. ફાયદા થશે. મકર રાશિના લોકો માટે સપ્તાહના થોડા દિવસ અનૂકૂળ રહેશે. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ રાશિવાળાને આ સાત દિવસ સ્વાસ્થય પર ધ્યાન આપવું જોઈએ. દાંમ્પતય જીવન માટે સમય ઠીક છે. આર્થિક ફાયદા થઈ શકે છે. પરિવારમાં કોઈ વિવાદ થઈ શકે છે. બધા અનૂકૂળ વ્યવ્હાર કરવાના પ્રયાસ કરો. 
 
લવ લાઈફ- આ રાશિના  પરિણીત લોકો માટે સપ્તાહ ઠીક રહેશે. સપ્તાહના થોડા દિવસોમાં વૈવાહિક જીવનમાં તનાવ થઈ શકે છે. પણ જલ્દી બધું ઠીક થઈ જશે. પ્રેમિઓ માટે સમય ઠીક રહેશે. 
 
કરિયર- આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિ અનૂકૂળ રહેશે. વ્યાપારિઓ માટે સમય સારું કહી શકાય છે. નોકરીયાત લોકો માટે પણ સમય ઠીક છે. 
મકર રાશિના સ્ટૂડેંટસ આ સપ્તાહ ખુશ રહેશે. વિચારેલા કામ પૂરા થશે. મદદ મળશે. 
 
હેલ્થ - પરિવારના વડીલ સભ્યોના ખાસ કરીને માતાના આરોગ્યને લઈને થોડી ચિંતા રહેશે. કોઈ જૂના રોગ ફરીથી પરેશાન કરી શકે છે. 
 
webdunia
કુંભ - આ સપ્તાહ કુંભ રાશિવાળાને અચાનક ધન હાનિ કે કોઈ રીતના નુક્શાન થઈ શકે છે. પણ આ સ્થિતિ વધારે દિવસો સુધી નહી રહેશે. કોઈનો દિલ દુખાવતા વાળી વાત ન કરો. વ્યાપારમાં ધન લાભ થશે. આ સપ્તાહમાં સ્વાસ્થય સંબંધિત સમસ્યાઓના સમાધાન થશે. ધન  સંબંધિત જોખમ નો ફાયદો મળશે. કુંભ રાશિના લોકો એમના સ્વભાવમાં ફેર કરવાની કોશિશ કરો. આ સાત દિવસોમાં તમને લોકોથી સહયોગ મળશે. 
 
લવ લાઈફ- તમારી લવ લાઈફ માટી આ સપ્તાહ અનૂકૂળ છે. પતિ પત્ની વચ્ચે કોઈ શંકા છે તો દૂર થશે. પ્રેમિઓ વચ્ચે નજીકીઓ વધશે. વૈવાહિક પ્રસ્તાવ મળશે કુલ મિલાવીને સમય સારું વીતશે. 
 
કરિયર- આર્થિ દ્રષ્ટિથી આ સપ્તાહ તમારા માટે અનૂકૂળ રહેશે. તમારા કામની તારીફ થશે. અધિકારીઓથી સહયોગ મળશે. વ્યાપારિઓ માટે લાભ નો સમય છે. નોકરીયાત લોકો માટે પણ સમય સારું રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારું રહેશે. મેહનત વધારે કરવી પડશે. 
 
હેલ્થ - આ સપ્તાહ તમારી સેહત પહેલાથી ઠીક રહેશે. કામની વધારેપણ ના કારણે થાક રહી શકે છે. 
 
 

 
 
webdunia

મીન- આ સપ્તાહ તમારા શત્રુની સંખ્યા ઓછી થઈ જશે. આ સપ્તાહ તમારા રોજના કામોમાં રૂકાવટ આવી શકે છે. લાઈફ પાર્ટનરથી અનબન થઈ શકે છે. પરિવાર સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. ભૂમિ ભવન અને વાહન થી ધન લાભ થઈ શકે છે. આ સાત દિવસોમાં કર્જથી દૂર રહેવું જોઈએ. નાના કામોથી મોટા ફાયદા મળી શકે છે. કોઈ બાબતોમાં કિસ્મત સાથ આપશે. નોકરીયાત લોકો માટે સમય ઠીક રહેશે.દાંમ્પ્તય જીવનમાં થોડી પરેશાની થઈ શકે છે. 
 
લવ લાઈફ- આ સપ્તાહ તમે જીવનસાથીથી અનૂકૂળ વ્યવ્હાર કરો. વાત બગડી શકે છે. પ્રેમિઓ માટે આ સમય ઉતાર ચઢાવ રહેશે. 
 
કરિયર- નોકરીયાત લોકોને આ સપ્તાહ ખાસ ઉપલબ્ધિ મળી શકે છે. નિવેશ માટે સમય સારું છે. પાછલા નિવેશથી ધન લાભ થશે. અચલ સંપતિમાં નિવેશ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ નકારાત્મક પણ થઈ શકે છે. પરેશાનીઓ રહેશે. મેહનત પણ વધારે કરવી પડી શકે છે. 
 
હેલ્થ- આ સપ્તાહ તમારા સ્વાસ્થય માટે ઉત્તમ રહેશે. પરિવારમાં કોઈ વડીલની સેહત થોડી બગડી શકે છે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati